Video: ચાલતી બસમાં લાગી ભયાનક આગ, બારીથી કૂદવા લાગવા લોકો

મહારાષ્ટ્ર ના પુણેના વિમાન નગર વિસ્તારમાં પીએમપીએલ બસમાં આગ લાગવાથી ભાગદોડ મચી ગયી હતી.

મહારાષ્ટ્ર ના પુણેના વિમાન નગર વિસ્તારમાં પીએમપીએલ બસમાં આગ લાગવાથી ભાગદોડ મચી ગયી હતી. બસમાં આગ એટલી ઝડપ થી ફેલાઈ કે બસમાં સવાર લોકો બસની બારીમાંથી કૂદી પોતાનો જીવ બચાવવા લાગ્યા. બસ કંડક્ટર આદિનાથ અંધાલે ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ બસ નિગડી થી વાઘોલી તરફ જઈ રહી હતી.

maharastra

વિમાન નગરમાં ઓબીટ મોલ પાસે બીઆરટી લેનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. આ બસમાં 50 લોકો સવાર હતા. બસ ના એન્જીનમાં અચાનક ધુમાડો લાગવા લાગ્યો અને આગના તણખા ઝડપ થી ફેલાવવા લાગ્યા.

બસ ડ્રાઈવર અને કંડક્ટરે તરત જ લોકોને બસ થી બહાર ઉતરવા માટે જણાવ્યું તેની સાથે સાથે પાણીના કેન ઘ્વારા આગ ઓલવવા માટે પ્રત્યન કરવા લાગ્યા. પરંતુ ત્યારસુધી માં આગ ભયાનક રીતે ફેલાઈ ચુકી હતી. લોકોએ બારીથી કૂદીને પોતાનો જીવ બચાવવો પડ્યો. આ ઘટનાની જાણકારી તરત જ ફાયરબ્રિગેડ ને આપવામાં આવી. ફાયરબ્રિગેડ ગાડી ઘટના સ્થળે આવી અને આગ પર કાબુ મેળવી લીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X