પત્નીનો મૃતદેહ ખભા પર લઈને 10 કિલોમીટર સુધી ચાલતો રહ્યો આ વ્યક્તિ..

ઓડિશામાં એક આદિવાસી વ્યક્તિ રસ્તાની વચ્ચે પોતાની પત્નીની લાશ ખભા પર લઈને લગભગ 10 કિલોમીટર સુધી ચાલતો રહ્યો. આવું એટલા માટે થયું કારણકે તેને મૃતદેહને હોસ્પિટલથી ઘરે લઇ જવા માટે કોઈ જ વાહનના મળ્યું. આ મામલો ઓડિશાના ભુવનેશ્વરના કાલાહાંડી જિલ્લાનો છે.

મંગળવારે હોસ્પિટલમાં દાના માંજી નામના વ્યક્તિના પત્નીની મૃત્યુ થઇ ગયી. જે ઘણા સમયથી ટીબી થી પીડિત હતી અને હોસ્પિટલમાં તેનો ઉપચાર ચાલી રહ્યો હતો. ડોક્ટરો તેને બચાવી ના શક્યા. બુધવારે લોકોએ જોયું કે દાના માંજી પોતાની પત્નીનો મૃતદેહ ખભા પર લઈને ઘર તરફ જઈ રહ્યા છે અને તેમની સાથે તેમની 12 વર્ષની દીકરી પણ છે.

news

દાના માંજી સાથે જયારે વાત કરવામાં આવી ત્યારે તેમને જણાવ્યું કે હોસ્પિટલ તરફથી તેમને કોઈ જ સેવા આપવામાં આવી નથી. એટલા માટે તેઓ જાતે જ પોતાની પત્નીનો મૃતદેહ કપડાંમાં લપેટીને ચાલીને જ ઘરે જઈ રહ્યા છે. આપણે જણાવી દઈએ કે તેમનું ઘર હોસ્પિટલથી લગભગ 60 કિલોમીટર દૂર છે.

કેટલાક લોકોએ તેમને જોયા અને તેની ફરિયાદ ત્યાંના કલેક્ટરને કરી. જિલ્લાના કલેક્ટરએ તરત જ એક્શન લઈને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપી. ત્યાં સુધીમાં તો તેઓ 10 કિલોમીટર ચાલી ચુક્યા હતા અને બાકીનું 50 કિલોમીટર તેમને પછી એમ્બ્યુલન્સથી કાપ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X