કર્ણાટકના પૂર્વ ડેપ્યૂટી સીએમ જી પરેશ્વરના પીએની આત્મહત્યા

કર્ણાટકના પૂર્વ ડેપ્યૂટી સીએમ જી પરેશ્વરના પીએની આત્મહત્યા

બેંગ્લોરઃ કર્ણાટકના પૂર્વ ડેપ્યૂટી સીએમ જી પરેશ્વરના પર્સનલ આસિસ્ટન્ટે કથિત રીતે બેંગ્લોરમાં આત્મહત્યા કરી લીધી છે. રમેશની આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. જણાવી દઈએ કે કોંગ્રેસી નેતા જી પરમેશ્વરના 30 ઠેકાણે ગુરુવારે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરોડા બીજા દિવસે પણ એટલે કે શુક્રવારે પણ ચાલુ રહ્યા હતા અને આ દરમિયાન 4 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. ત્યારે રમેશનું આવું પગલું ભરતાં શંકા ઉદ્ભવે છે. જો કે આ મામલે વધુ માહિતીનો ઈંતેજાર છે. જાણવા માટે વન ઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.

suicide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X