પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિહએ જણાવ્યુ કે, શુ તેલના ભાવ વધશે
સોમવારે ઓઇલ કંપનીઓએ પટ્રોલ-ડિઝલના ભાવ અપડેટ કરી દિધા છે. આજે પણ ચારેય મહાનગરોમ સહિત દેશમાં તમામ રાજ્યોમાં પેટ્રોલ ડિઝલના ભાવ સ્થિર છે. પરંતુ રવિવારે પંજાબમાં પેટ્રોલ અને ડિઝલની કિમતમાં વેટ વધારી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ પંજાબમાં પેટ્રોલ ડિઝલ મોધુ થઇ ગયુ છે. જણાવી દઇએ કે રાજ્ય સરકારે પેટ્રોલ ડિઝલ પર એક રુપિયો વેટ વધાર્યો છે. ત્યાર બાદ અંહિયા એક લિટર પેટ્રોલનો ભાવ 98.65 રૂપિયા થઇ ગયો હતો અને ડિઝલના ભાવ 88.95 રૂપિયા થઇ ગયો હતો.

બે દિવસ પહેલા પેટ્રોલિયમ મંત્રી હરદિપ સિહ પુરીએ કહ્યુ કે, જો ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઇલની કિમત સ્થિર રહેશે તો ઓઇલ કંપની પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવા પર વિચાર કરી શકે છે. હાલમાં ગ્લોબલ લેવલ પર કાચા તેલની કિમત પર વિચાર કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકમાં બેંટ ક્રુડનો ભાવ 74.34 ડોલર પ્રતિ બેરલ થઇ ચૂક્યો છે. અને ડબ્યુટીઆઇનો રેટ 63.78 ડોલર પર પહોચી ગયો છે.
દિલ્હી: 96.72 રૂપિયા પ્રતિ લીટર
મુંબઇ: 106.31 રૂપિયા પ્રતિ લીટર
કોલકાતા 106.03 રૂપિયા પ્રતિ લીટર
બેંગલુરુ: 101.94 રૂપિયા પ્રતિ લીટર
ચેન્નઇ 102.63 રૂપિયા પ્રિત લીટર
પટના 107.24 રૂપિયા પ્રતિ લીટર
ગુરુગ્રામ 117.17 રૂપિયા પ્રતિ લીટર
કેરલ 117.17 રૂપિયા પ્રતિ લીટર
જયપુર 108.73 રૂપિયા પ્રતિ લીટર
તિરુવનંતપુરમ 108.10 રૂપિયા પ્રતિ લીટર
ભૂવનેશ્વર 103.19 રૂપિયા પ્રતિ લીટર
ચંદીગઢ 98.65 રૂપિયા પ્રતિ લીટર
હૈદરાબાદ 109.66 રૂપિયા પ્રતિ લીટર
ભારતમાં ઝીડલના ભાવ
દિલ્હી: 86.62 રૂપિયા પ્રતિ લીટર
મુંબઇ: 94.27 રૂપિયા પ્રતિ લીટર
કોલકાતા 92.76 રૂપિયા પ્રતિ લીટર
બેંગલુરુ: 87.89 રૂપિયા પ્રતિ લીટર
ચેન્નઇ 94.24 રૂપિયા પ્રિત લીટર
પટના 94.04 રૂપિયા પ્રતિ લીટર
ગુરુગ્રામ 90.05 રૂપિયા પ્રતિ લીટર
કેરલ 104.93 રૂપિયા પ્રતિ લીટર
જયપુર 95.03 રૂપિયા પ્રતિ લીટર
તિરુવનંતપુરમ 97.45 રૂપિયા પ્રતિ લીટર
ભૂવનેશ્વર 94.76 રૂપિયા પ્રતિ લીટર
ચંદીગઢ 88.95 રૂપિયા પ્રતિ લીટર
હૈદરાબાદ 97.82 રૂપિયા પ્રતિ લીટર












Click it and Unblock the Notifications
