તસવીરોમાં મોદીની નેપાળ યાત્રા, નેપાળની સંસદને કરશે સંબોધિત

નવી દિલ્હી, 3 ઓગષ્ટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે નવ વાગે દિલ્હીથી કાઠમાંડૂ પહોંચી ગયા છે. 17 વર્ષ બાદ ભારતના વડાપ્રધાન મંત્રી આધિકારિક પ્રવાસ પર નેપાળ ગયા છે. આ પહેલાં વર્ષ 1997માં તત્કાલિન વડાપ્રધાન ઇંદ્ર કુમાર ગુજરાત નેપાળની યાત્રા પર ગયા હતા. વર્ષ 2002માં સાર્ક દેશોની બેઠકમાં ભાગ લેવા માટે તત્કાલિક વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇ નેપાળ ગયા હતા.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળની રાજધાની કાઠમાંડૂ પહોંચ્યા ત્યારે ત્યાં નરેન્દ્ર મોદીને 19 તોપોની સલામી આપવામાં આવી હતી તો બીજી તરફ નેપાળના વડાપ્રધાન સુશીલ કોઇરાલા પોતે એરપોર્ટ પર નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે પહોંચ્યા. જ્યાં વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું. આવું પહેલી વાર બન્યું છે જે જ્યારે નેપાળના કોઇ વડાપ્રધાને પ્રોટોકોલ તોડીને કોઇ વડાપ્રધાનનું સ્વાગત કર્યું છે. આજે સાંજે ચારે વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળની સંસદને સંબોધિત કર્શે.

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીની યાત્રાને લઇને નેપાળમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આખા કાઠમાંડૂમાં ઠેર-ઠેર નરેન્દ્ર મોદીના મોટા મોટા પોસ્ટર અને બેનર લાગાવેલા છે. કોઇ ભારતીય વડાપ્રધાન માટે નેપાળમાં આટલો ઉત્સાહ જોવા લાયક હતો. નેપાળના પ્રવાસ પર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સોમવારે કાઠમાંડૂમાં પશુપતિનાથના મંદિરમાં જશે અને પૂજા અર્ચના કરશે. આ પહેલાં નરેન્દ્ર મોદી ઉજ્જૈનના મહાકાલ મંદિર અને વારાણસીના વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી ચૂક્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીની નેપાળ યાત્રાનો હેતું આર્થિક અને અન્ય દ્રિપક્ષીય સહયોગને વધારીને સંબંધોને વધુ ઉંચાઇ પર પહોંચાડવાનો છે. વડપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળના વડાપ્રધાન સુશીલ કોઇરાલા વચ્ચે બેઠક અને દ્રિપક્ષીય વાત થઇ રહી છે. નેપાળને આ કારર પર વાંધો છે એટલા માટે આગામી 45 દિવસોમાં નવા ડ્રાફ્ટ પર સરકાર વાત કરશે.

તસવીરોમાં મોદીની નેપાળ યાત્રાની ઝલક

તસવીરોમાં મોદીની નેપાળ યાત્રાની ઝલક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે નવ વાગે દિલ્હીથી કાઠમાંડૂ પહોંચી ગયા છે. 17 વર્ષ બાદ ભારતના વડાપ્રધાન મંત્રી આધિકારિક પ્રવાસ પર નેપાળ ગયા છે.

તસવીરોમાં મોદીની નેપાળ યાત્રાની ઝલક

તસવીરોમાં મોદીની નેપાળ યાત્રાની ઝલક

નરેન્દ્ર મોદી જ્યારે હોટલ ગ્રાંડ હાયેત પહોંચ્યા ત્યારે સાંસ્કૃતિક પરંપરા અનુસાર બાળકીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

તસવીરોમાં મોદીની નેપાળ યાત્રાની ઝલક

તસવીરોમાં મોદીની નેપાળ યાત્રાની ઝલક

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળની રાજધાની કાઠમાંડૂ પહોંચ્યા ત્યારે ત્યાં નરેન્દ્ર મોદીને 19 તોપોની સલામી આપવામાં આવી હતી તો બીજી તરફ નેપાળના વડાપ્રધાન સુશીલ કોઇરાલા પોતે એરપોર્ટ પર નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે પહોંચ્યા.

તસવીરોમાં મોદીની નેપાળ યાત્રાની ઝલક

તસવીરોમાં મોદીની નેપાળ યાત્રાની ઝલક

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળની રાજધાની કાઠમાંડૂ પહોંચ્યા ત્યારે ત્યાં નરેન્દ્ર મોદીને 19 તોપોની સલામી આપવામાં આવી હતી. આવું પહેલી વાર બન્યું છે જે જ્યારે નેપાળના કોઇ વડાપ્રધાને પ્રોટોકોલ તોડીને કોઇ વડાપ્રધાનનું સ્વાગત કર્યું છે.

તસવીરોમાં મોદીની નેપાળ યાત્રાની તસવીરી ઝલક

તસવીરોમાં મોદીની નેપાળ યાત્રાની તસવીરી ઝલક

નરેન્દ્ર મોદી નેપાળની રાજધાની કાઠમાંડૂ પહોંચ્યા ત્યારે ત્યાં નરેન્દ્ર મોદીને 19 તોપોની સલામી આપવામાં આવી હતી તો બીજી તરફ નેપાળના વડાપ્રધાન સુશીલ કોઇરાલા પોતે એરપોર્ટ પર નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે પહોંચ્યા. જ્યાં વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું. આવું પહેલી વાર બન્યું છે જે જ્યારે નેપાળના કોઇ વડાપ્રધાને પ્રોટોકોલ તોડીને કોઇ વડાપ્રધાનનું સ્વાગત કર્યું છે. આજે સાંજે ચારે વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળની સંસદને સંબોધિત કર્શે.

તસવીરોમાં મોદીની નેપાળ યાત્રાની તસવીરી ઝલક

તસવીરોમાં મોદીની નેપાળ યાત્રાની તસવીરી ઝલક

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીની યાત્રાને લઇને નેપાળમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આખા કાઠમાંડૂમાં ઠેર-ઠેર નરેન્દ્ર મોદીના મોટા મોટા પોસ્ટર અને બેનર લાગાવેલા છે. કોઇ ભારતીય વડાપ્રધાન માટે નેપાળમાં આટલો ઉત્સાહ જોવા લાયક હતો. નેપાળના પ્રવાસ પર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સોમવારે કાઠમાંડૂમાં પશુપતિનાથના મંદિરમાં જશે અને પૂજા અર્ચના કરશે.

તસવીરોમાં મોદીની નેપાળ યાત્રા

તસવીરોમાં મોદીની નેપાળ યાત્રા

નરેન્દ્ર મોદી નેપાળ યાત્રા ગયા ત્યારે પોતાની સાથે જીત બહાદુરને લઇ ગયા હતા જ્યાં તેમણે તેના પરિવાર સાથે મુલાકાત કરાવી હતી.

તસવીરોમાં મોદીની નેપાળ યાત્રા

તસવીરોમાં મોદીની નેપાળ યાત્રા

તસવીરો નેપાળ વિદેશ મંત્રી સાથે વાતચીત કરતાં નરેન્દ્ર મોદી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X