રંગ, ગુલાલ, મસ્તી-મઝા બુરા મત માનો યારો હોલી હૈ
સમગ્ર દેશ હોળીના રંગમાં રંગાઇ ગયું છે. જ્યાં જુઓ ત્યાં લોકો રંગોના આ રંગીલા તહેવારને ભારે હર્ષ ઉલ્લાસ સાથે ઉજવી રહ્યા છે. ત્યારે હોળીનો આ માહોલને જોઇએ તસ્વીરોના માધ્યમથી. બનારસની ભક્તિમય હોળી હોય કે રાજસ્થાનની લઠ્ઠ માર હોળી, હોળીના તમામ રંગોને કેદ કર્યા છે આ તસ્વીરોએ.

હોલી હૈ
મેરઠમાં યંગસ્ટરની હોળી

હોલી હૈ
ધનબાદમાં મહિલાઓની અનોખી હોળી

હોલી હૈ
વૃંદાવનમાં વિધવાઓ રમી રંગોની હોળી

હોલી હૈ
બાબુમોશાઇના કોલકત્તામાં વિદેશી ટૂરિસ્ટોએ ઉજવી રંગોની હોળી

હોલી હૈ
બૌદ્ધગયામાં બાળ મોન્કે ખિલખિલાટ હાસ્ય સાથે લગાવ્યો એક બીજાને રંગ

હોલી હૈ
વારાણસીના મન્નીકાર્નિક ઘાટ પર ખેલાઇ પરંપરાગત હોળી

હોલી હૈ
વૃંદાવનના બાકે બિહારી મંદીરમાં હરિ ભક્તો અને પૂજારી રંગાયા એક રંગમાં

હોલી હૈ
બનારસમાં ભક્તિના રંગમાં રંગાઇ હોળી

હોલી હૈ
શ્રી જી ટેમ્પલમાં રમાઇ પારંપરિક લઠ્ઠ માર હોળી












Click it and Unblock the Notifications
