Leaks Pics: જજની સામે કઠેરામાં હાજર થયો સલમાન

સલમાન ખાનના હિટ એન્ડ રન કેસમાં મુંબઇના સેશન કોર્ટે પાંચ વર્ષની સજાનો ચૂકાદો આપી દીધો છે. કોર્ટમાં જ્યારે સવારે સલમાન ખાન રજૂ થયા તો જજે તેમને જણાવ્યું કે કાર આપ જ ચલાવી રહ્યા હતા. આપ નશામાં હતા અને આ એક્સીડેન્ટ તમારા દ્વારા જ થયું. આપ પર લાગેલ તમામ આરોપ સાચા છે.

આ હિસાબે આપને 10 વર્ષની સજા થવી જોઇએ. આપનું શું કહેવું છે? આની પર સલમાન ખાનનો એક જ જવાબ હતો. કે ગાડી હું ન્હોતો ચલાવી રહ્યો. આ વાતચીત દરમિયાનની તસવીર લીક થઇ ગઇ છે.

આ તમામ તસવીરો આપના સુધી પહોંચાડી રહ્યા છીએ...

સલમાન ખાનને પાંચ વર્ષની જેલ

સલમાન ખાનને પાંચ વર્ષની જેલ

સલમાન ખાન હિટ એન્ડ રન કેસ મામલામાં મુંબઇના સેશન કોર્ટે પાંચ વર્ષ જેલની સજા સંભળાવી છે. સલમાન ખાનને આ મામલે પાંચ વર્ષ જેલમાં વિતાવવા પડશે.

હૃદયની બિમારીથી પીડિત

હૃદયની બિમારીથી પીડિત

સલમાન ખાનના વકીલે કોર્ટમાં મેડિકલ રિપોર્ટ રજૂ કરતા દલિલ કરી કે તેઓ હૃદયયની બિમારીથી પીડિત છે.

તમામ આરોપો સાચા

તમામ આરોપો સાચા

સલમાન ખાનની વિરુદ્ધ તમામ આરોપ સાચા સાબિત થયા. મુંબઇ અદાલતે માન્યુ કે દારૂ પીને ગાડી તેઓ જ ચલાવી રહ્યા હતા.

પિતાને લાગ્યા ગળે

પિતાને લાગ્યા ગળે

સલમાન ખાન પિતા સલીમ ખાનને ગળે મળીને કોર્ટ જવા માટે નિકળ્યા. આ કેસના નિર્ણયના પગલે તેના ઘરની આસપાસ સુરક્ષા ખૂબ જ વધારી દેવામાં આવી છે

સલમાનની માતા બિમાર

સલમાનની માતા બિમાર

જજના નિર્ણય સંભળાવતા જ સલમાન ખાનની વિરુદ્ધ તમામ આરોપ સાચા છે, તેમની માતા સલમા ખાન બીમાર થઇ ગઇ અને તેમને સોહેલ ખાન ઘરે લઇને ગયા.

જમા રહ્યું મીડિયા

જમા રહ્યું મીડિયા

કોર્ટની બહાર આજે આખો દિવસ મીડિયા જમા રહ્યું. લોકો આ કેસ સાથે જોડાયેલી પળેપળની ખબર જાણવા માંગતા હતા.

28 સપ્ટેમ્બર 2002

28 સપ્ટેમ્બર 2002

ઘટનાના એક દિવસ પહેલા ઐશ્વર્યા રાયે સલમાન પર ચુપ્પી તોડી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X