સ્કુલ બાળકો સાથે પીએમ મોદીએ રક્ષા બંધનની કરી ઉજવણી, બંધાવી રાખડી
દેશ રક્ષાબંધનના પર્વ ધુમધામથી મનવામાં આવી રહી છે. પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી સ્કુલના વિદ્યાર્થીનીઓ સાથે મનાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં સ્કુલની વિદ્યાર્થીઓ સાથે આ પર્વની ઉજવણી કરી હતી.

આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે રક્ષાબંધનની શુભકામના પાઠવી હતી. પીએમ મોદેીએ ટ્વીટ કરીને લખ્યુ કે, મારા તમામ પરિવારજનોને રક્ષાબંધનની હાર્દિક શુભકામના. બહેન અને ભાઇ વચ્ચે ઇટુટ વિશ્વાસ અને અગાધ પ્રેમની સમર્પિત રક્ષાબંધનના આ પાવન પર્વ, આપણી સંસ્કૃતિનો પવિત્ર પર્વ પ્રતિબિબ છે. મારી કામના છે કે, આ પર્વ હર કોઇના જીવનમાં સ્નેહ અને સદ્ધાવ અને સૌહાર્દની ભાવનાને પ્રગાઢ કરે.












Click it and Unblock the Notifications
