For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM Modi, Sheikh Hasina summit: PM મોદી-શેખ હસીનાની આજે વર્ચ્યુઅલ મીટિંગ, સીમા પાર ચાલી શકે છે ટ્રેનો

ભારતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના મુખ્યમંત્રી શેખ હસીના વચ્ચે આજે (17 ડિસેમ્બર) વર્ચ્યુઅલ બેઠક યોજાવાની છે.

|
Google Oneindia Gujarati News

Narendra Modi and Sheikh Hasina hold virtual summit today: ભારતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના મુખ્યમંત્રી શેખ હસીના વચ્ચે આજે (17 ડિસેમ્બર) વર્ચ્યુઅલ બેઠક યોજાવાની છે. રિપોર્ટ મુજબ આ ઑનલાઈન બેઠકમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 55 વર્ષો બાદ સીમા પાર ટ્રેનો ચલાવવા પર સંમતિ થઈ શકે છે. પીટીઆઈ-ભાષાના રિપોર્ટમાં જણાવાવામાં આવ્યુ છે કે રેલવે લાઈન ઉપરાંત ભારત અને બાંગ્લાદેશની અન્ય ઘણી સમજૂતીઓ પર આજની બેઠકમાં મહોર લગાવવામાં આવી શકે છે. આશા છે કે બાંગ્લાદેશ સાથે આસામ અને પશ્ચિમ બંગાળના વધુ સારા સંપર્ક માટે ચિલહાટી-હલ્દીબાડી રેલવે માર્ગનુ ઉદ્ઘાટન થવા પર ચર્ચા થશે.

sheikh hasina

આજની બેઠકમાં થઈ શકે છે આ 5 સમજૂતીઓ

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના મુખ્યમંત્રી શેખ હસીના વચ્ચે આજે યોજનાર વીડિયો કોન્ફરન્સિંગ બેઠકમાં પાંચ સમજૂતી પર થઈ મ્હોર લાગી શકે છે. આ ઉપરાંત બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી નિમિત્તે બંને દેશોના મુખ્યમંત્રી સ્મારક ટપાલ ટિકિટ જારી કરી શકે છે.

મુખ્યમંત્રી શેખ હસીનાએ બુધવારે (16 ડિસેમ્બર) ના રોજ બાંગ્લાદેશના પાકિસ્તાનથી અલગ થયાના 49 વર્ષ પૂરા થવા પર દેશને સંબોધન કર્યું હતુ. તેમણે કહ્યુ કે તમામ ધર્મ અને જાતિના લોકોને બાંગ્લાદેશમાં રહેવાનો સમાન અધિકાર છે. શેખ હસીનાએ 'મહાન વિજય દિવસ' પર સત્તારૂઢ બાંગ્લાદેશ અવામી લીગ દ્વારા આયોજીત બેઠકને સંબોધિત કરીને કહ્યુ કે બાંગ્લાદેશમાં તમામ ધર્મોના લોકોને રહેવા માટે સમાન સુવિધાઓ છે કારણકે તેમણે દેશને આઝાદ કરાવવા માટે પોતાનુ બલિદાન આપ્યુ છે. પોતાના સંબોધન દરમિયાન શેખ હસીનાએ કહ્યુ કે બંગબંધુની પ્રતિમા પર વિવાદ શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ લોકોએ સમજી લેવુ જોઈએ કે બાંગ્લાદેશ બિનસાંપ્રદાયિક ભાવનાવાળો દેશ છે.

SCમાં ખેડૂત આંદોલન પર આજે સુનાવણી, કમિટી પર સૌની નજરSCમાં ખેડૂત આંદોલન પર આજે સુનાવણી, કમિટી પર સૌની નજર

English summary
PM Modi and Sheikh Hasina virtual summit today, Bangladesh india relationship.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X