પીએમ મોદીએ ગર્મીને લઇને ઉચ્ચ સ્તરીય બૈઠક, IMD ને કહ્યુ સરળ ભાષામાં કહો કેવુ રહેશે હવામાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવામાન વિભાગના અધિકારીઓ સાથે ગર્મીઓને મૌસને લઇને ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. તેમણે ભારતીય મોસમ વિભાગ ખુદ નિર્દેશ પણ આપ્યા છે.

પ્રધાનંમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પોતના આવાસ પર આવનાર ગર્મીની સિઝનને લઇને મૌસમ વિભાગની તૈયારીઓને લઇને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. પ્રધાનંમંત્રી કાર્યાલય અનુસાર આ બેઠકમાં પ્રધાનંમંત્રીને આ વર્ષે મોનસુન સાથએ જોડાયેલી ભવિષ્યવાણીની જાણકારી આપવામાં આવી હતી. એ પણ કહેવામાં આવ્યુ કે, આ વર્ષે મૌસમનો રવી પાક પર શુ અસર પડશે. અને તેના માટે શુ તૈયારી કરવામાં આવી છે. પીએમ મોદીએ ભારતીય મૌસમ વિભાગે કહ્યુ કે, તે રોજની મૌસમ વિભાગની ભવિષ્યવાણી આ રીતે કરે જેથી કરીને સરળતાથી સમજી શકાય અને આ જાણકારી અન્ય લોકો સુધી પણ પહોચાડી શકાય આ બેઠકમાં એ પણ ચર્ચા કરવામાં આવી ટીવી ન્યુઝ ચેનલ અને એફએણ રેડિયો પર મૌસમના અનુમાન વિશે માહિતી આપવામાં આવે.

MODI

પીએમ મોદીએ ગર્મીની તૈયારીની જાણકારી આપવામાં આવી હતી.

આ વર્ષે પડનાર ગર્મીને લઇને ઘણા પ્રકારની આશકા વ્યક્ત કરવામાં આવી છે. આને લઇને પ્રધાનમંત્રી નિવાસસ્થાને સોમવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. અને ઘણઆ પ્રકારની તૈયારીઓની માહિતી મેળવી હતી. આનાી જાણકારી આપતા પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યુ કે, પીએમ મોદીને માનસૂનની ભવિષ્યવાણી, રવી પાક પર પ્રભાવ, મેડિકલ ઇંફ્રાસ્ટ્રચર અને ગર્મીના લીધે આવનાર આપદા સબંધીત તૈયારીઓ અને રાહતના ઉપાયોની જાણકારી આપવામાં આવી છે.

આ અવસરે પ્રધાનંમંત્રીએ ભારતીય મોસમ વિભાગને પણ ખાસ નિર્દેશ આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જણાવામાં આવ્યુ છે કે, પીએમ મોદીએ આઇએમડીને કહેવામાં આવ્યુ કે, રોજનું મૌસમનું પૂર્વાનુમાન આવી રીતે બહાર પાડવામાં આવે જેને સરળતાથી સમજી શકાય અને પ્રચાર પ્રસાર કરી શકાય . એ પણ ચર્ચા કરવામાં આવી કે, ટીવી ન્યુઝ ચેનલો અે એફએમ રોડિયો પર રોજ એક દૈનિક મૌસમ પૂર્વાનુમાન કરી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X