PM Modi plays drum: કર્ણાટકમાં એક સભામા પીએમ મોદીએ વગાડ્યો ડ્રમ, જુઓ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર અને કર્ણાટકના પ્રવાસે ગયા હતા. જ્યાં એક સભાને સંબોધન કર્યા બાદ કર્ણાટકમાં સભામાં ડ્રમ વગાડ્યો હતો.
કર્ણાટકના કલબૂર્ગી જિલ્લમાં એક જનસભા દરમિયાન પીએમ મોદી પારંપારિક ઢોલ વગાડતા નજર આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડ્રમ વગડાદા જોઇને જનસભામાં મહાજર જનતા ઘણી ઉત્સાહીત થઇ ગઇ હતી. ઘણી રસપ્રદ વાત એ છે કે, પીએમ મોદી પોતાના અપીયર્નસ સિવાય પ્રાદિશિક પ્રવાસ દરમિયાન લોકો સાથે સંવાદ અને વાદ્યયંત્ર વગાડવા માટે લોકપ્રિય છે.

ભાજપની સભામાં પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકા વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપની ચૂંટણી સભા સંબોધિત કરવા પહોચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભાજપ હાલમાં કર્ણાટકમાં સત્તારૂઢ છે. કોગ્રેસ પણ ભાજપને સત્તામાથી દુર કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે.
#WATCH | Karnataka: PM Narendra Modi plays traditional drum during a public rally in Kalaburagi district pic.twitter.com/vyfgKAVQnO
— ANI (@ANI) January 19, 2023












Click it and Unblock the Notifications
