India vs Malesia: હોકીમાં ભારતનું પ્રદર્શન, ગર્વનો વિષય, પીએમ મોદીએ ખેલાડીઓને આપી શુભકામના

એશિયન ચૈમ્પિયન ટ્રોફીના ફાઇનલમાં જીતીને ભારતે ટ્રોફી પર કબ્જો મેળવી લીધો છે. ફાઇનલમાં ભારતે બે ગોલથી રહી ગયા બાદ આશ્ચર્યજનક રીતે વાપસી કરી હતી. અને 4-3 થી ગેમ જીતીને પ્રતિગોયગિતાના ઇતિહાસમાં ભારતને હોકીની સૌથી સફળ ટીમ સાબિત કરી દિધી છે. ભારતની આ જીતથી પર પીએમ મોદીએ ભારતીય હોકી ખેલાડીઓને શુભકામના આપી હતી.

NARENDRA MODI

પ્રધાનમંત્રી મોદીએ શનિવારે મલેશિયાની વિરુદ્ધમાં એશિયન ચૈમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ મેચ જીત બાદ ભારતીય પુરુષ હોકી ટીમને શુભકામના પાઠવી હતી. તેમણે એક્સન એટલે કે ટ્વીટર પર શેયર કરવામાં આવેલ પોતાના સંદેમાં લખ્યુ કે, આ અથક સમર્પણ,કઠોર પ્રશિક્ષ અને અડિગતાને દર્શાવે છે." આપણા ખેલાડીનું દ્રઢ સંકલ્પ તેમના અસારાણ પ્રદર્શન સમગ્ર દેશમાં બહુ જ ગર્વની ભાવના જગાવી છે. આપણા ખેલાડીઓને ભવિષ્યના પ્રયાસો માટે શુભકામના.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X