પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદેીએ દેશવાસીઓને 15 મી ઓગસ્ટની શુભકામના પાઠવી
આજે સમગ્ર દેશમાં 77 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 15 મી ઓગસ્ટન શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી. જણાવી દઇએ કે, પીએમ મોદી સ્વતંત્રતા દિવસના અવસર પર આજે લગાતાર 10 મી વાર લાલ કિલ્લા પરથી દેશ વાસીઓને સંબોધન કરશે.

પીએમ મોદીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિસની શુભકામના પાઠવતા લીખ્યુ હતુ કે, તમને બધાને સ્વતંત્રતા દિવસની અનેક શુભકામના. આવો આ ઐતિહાસિક અવસર પર અમૃતકાલમાં વિકસિત ભારતના સંકલ્પને વધારે સશક્ત બનાવી












Click it and Unblock the Notifications
