'યાદ અપાવતા રહેશે કે અમારે કર્તવ્ય પથ પર ચાલવાનુ છે', મદુરૈ અધિનમના મહંત પાસેથી Sengol લેવા પર પીએમ મોદી
PM Modi Received Sengol: નવા સંસદના ઉદ્ધઘાટન પહેલા પ્રધાનમંત્રી નરેન્ર મોદીએ શનિવારે પોતાના આવાસ પર મદુરૈ અધીનમના મંહંતો સાથે મુલાકાત કરી હતી આ મુલાકાતમાં તેમણે તમામ અધિનમો પાસેથી આશિર્વાદ લિધા હતા. મદુરૈ અધિનમના પ્રધાન પુજારીે પીએમ મોદીને સૈંગોલ સપ્યા હતા. સૈગીલને નવા સંસદ ભવનમાં સઅથાપિત કરવામાં આવશે.

મદુરૈ અધિનમ મહંતોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, સારુ થાત જો પવિત્ર સંગોલને આજાદી બાદ તેને યોગ્ય સમ્માન આપવામાં આવ્યુ હોત. સાથે જ એક સમ્માનજક સ્થઆન આપવામાં આવ્યુ હોત પરંતુ આ લેગોન ને પ્રયાગરાજના આનંદ ભવનમાં ચાલવાની લાકડીના રુપમાં પ્રદર્શન માટે રાખવામાં આવી હતી. પરંતુ તમારા સેવક અને આપણી સરકાર સંગોલને આનંદ ભવનથી બહાર કાઢી નાખી છે.
પીએમ મોદીએ કહ્યુ કે, તમને બધાને પ્રણામ કરુ છુ. આજ મારા નિવાસ સ્થાન પર તમે બધાના ચરણ પડ્યા છે. મારા માટે સૌભાગ્યની વાત છે. આ ભગવાન શિવના આશિર્વાદ છે. જેના કારણે મને મને શિવ ભક્તોના દર્શનના અવસર મળ્યા છે. મને એ વાતની પણ ખુશી છએ. કે કાલે નવા સંસદ ભવનનું લોકાર્પણના સમયે આપ તમામ અંહિયા આવીને આશીર્વાદ આપવાના છો.
પીએમ મોદીએ કહ્યુ કે, મને ખુશી છે કે ભારતની ગહન પરંપરાને અધિન સૈંગોલને નવી સંસદ ભવનમાં શ્થાપિત કરવામાં આવશે. આ સૈંગોલ યાદ અપાવતી રહેશે કે, આપણ સર્વોચ્ચ પથ પર ચાલવાનુ છે. અે જનતાના પ્રતિ જવાબદેહ રહેવાનુ છે.
આ પહેલા મદુરૈ અધીનમના 293 માં મુખ્ય પુજારી હરિહર દેસિકા સ્વામીગલે જણાવ્યુ હતુ કે, તે નવા સંસદ ભવનના ઉદ્દઘાટનના અવસર પર પીએમ મોદી સાથે મુલાકાત કરશે. અે તેમને સંગોલ ભેટ આપશે. તેમણે કહ્યુ કે અંગ્રોજો પાસેથી ભારતમાં સત્તા હસ્તાતરણની પ્રતીકનું પ્રતિનિધિત્વ કરવામાટે 14 ઓગસ્ટ 1947 પંડીત જવાહરલાલ નહેરુએ ઐતિહાસિક રાજદંડ કેંગીલને પ્રાપ્ત કર્યા છે. તે જ આ સિંગેલને મદુરૈ અધિનમના મુખ્ય પુજારી 28 મે ના પીએણને આપશે.












Click it and Unblock the Notifications
