For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ મુખ્ય સચિવોના સમ્મેલનમાં ફોર I નો મંત્ર આપી કહ્યુ વિક્સીત ભારતના નિર્માણ માટે જરૂરી

વિકાસશીલ દેશને વિક્સીત દેશ બનવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્ય સચીવોને ચાર આઇનો મંત્ર આપ્યો હતો. શનિવારે રાજયના મુખ્ય સચીવોનુ સમ્મેલન યોજાયુ હતુ. જેમા પીએમ મોદીે સબોધન કર્યુ હતુ.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમત્રી નરેન્ર મોદીએ શનિવાર રાજ્યના મુખ્ય સ્ચીવો સાથેની બેઠકની અધ્યક્ષતા કર હતી. આ દરમિયાન તેમણે વિકસીત ભારતના નિર્માણ માટે ફોર"આઇ"(41) મંત્ર આપ્યો હતો. ભારતના નિર્માણ માટે ઇફ્રાસ્ટ્રક્ચર, ઇનવેન્સમેન્ટ, ઇનોવેશન, ઇન્કુલશન આ ચાર સંતભો પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે.

NARMADA MODI

પીએમ મોદીએ મુખ્ય સચિવોને મીશન લાઇફમાં જોશ ભરવા અે મોટા લેવલ પર સામૂહિક ભાગીદારી સાથે બજારના આંતરરાષ્ટ્રીય વર્ષને પણ ધ્યાનમાં રાખવાનો આગ્રહ કર્યો હતો. તેમણે પીએમ ગતી શક્તિ અને તાલમેળ કેવી રીતે બનાવવા જોઇએ તે વિષય પર જોર આપ્યુ હતુ. તેમના દ્વારા શનિવારે આંકાંક્ષા બ્લોક કાર્યક્રમના ઉદ્ધઘાટન કર્યુ. તેમના ઉદેશ્ય દેશના પછાત જિલ્લાનો વિકાસ કરવાનો છે.

રાજ્યોના મુઅય સચિવોના બીજા રાષ્ટ્રીય સમ્મેલનની અધ્યક્ષતા કરતા પીએમ મોદીએ કહ્યુ કે, સમગ્ર દુનિયામાં વૈશ્વિક આપૂર્તિ શૃલંખામાં સ્થિરતા લાવવા માટે ભારત તરફ જોવામાં આવી રહ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, તેમણે મુખ્ય સચિવોને MSME ક્ષેત્રને વૈશ્વીક ચૈમ્પિયન અે વૈશ્વિક મૂલ્ય શ્રૃખલાનો ભાગ ભનાવવા માટે પગલા લેવા માટે કહ્યુ છે. મુખ્યસચિવોનું પહેલુ સમ્મેલન જૂન 2022 માં હિમાચલ પ્રદેના ધર્મશાલામાં આયોજીત કરવામાં આવ્યુ હતુ..

English summary
PM Modi voted for Four I in the Chief Secretaries' Conference
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X