'....નીતિશ કુમારને બિહારમાં અમે બનાવ્યો હતો મુખ્યમંત્રી', NDA સાસંદો વચ્ચે બોલ્યા પીએમ મોદી

પીએમ મોદીએ ગુરુવારે એનડીએ સાસદોની સાથે એક મહત્વની બેઠક કરી હતી. જેમા લોકસબા ચૂંટણી 2024 મા એનડીએ સરકારને ફરી બનાવા માટે પ્રાચર પ્રસારની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. પીએમ મોદીએ આ દરમિયાન એનડીએ સાસંદોને લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન મહત્વની વાતોનું ધ્યાન રાખવા માટે સુજાવ આપ્યા હતા. પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં પાચ રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત રાજ્યોના એનડીએ સાસંદોનો સમાવેશ થયો છે. મીટિગમાં પીએણ મોદીએ કહ્યુ કે, જાતિવાદની રાજનીતિથી ઉપર ઉઠીને વિચારનીને સમાજ અે દેશનું હિત થઇ શકે છે. તેમણે કહ્યુ કે, તમામ વર્ગોના વિકાસની વાત કરવી જોઇએ.

NARMADA MODI
પીએમ મોદીએ બેઠક દરમિયાન સાસંદોને જાતિવાદ આધારિત રાજનીતિથી ઉપર ઉઠવાની અપીલ કરી હતી. પીએમએ એનડીએ સાસંદોને સમાજના તમામ વર્ગો માટે લોકો માટે કામ કરવાનું કહ્યુ હતુ કે, બેઠકમાં કેન્દ્રીય મંત્રી રાજનાધ સિહ અમિશ શાહ , નિત્યાનંદ રાય , આરકે સિહ, ભૂપેન્દ્ર યાવદ ભાજપા નેતા સુશીલ કુમાર , લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાશવાન વિનોદ તાવરે અને ભૂપેન્દ્ર યાદવનો પણ સાવેશ થાય છે.

બેઠકમાં દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે, સાંસદોને લોકસભા ચૂંટણી 2024 માટે તૈયાર રહેવા કહ્યુ હતુ. પીએમ કહ્યુ કે, પોતાના મત વિસ્તારમાં સક્રિય રહવુ જોઇએ. તેમણે જનતા પાસે જોડાયેલુ રહેવુ જોઇએ સાર્વજનીક સમસ્યાઓનુ સમાધાન પર ફોકસ કરવુ પડશે. આ સાથે જ લોકોની એનડીએની કેન્દ્ર સરકારની યોજના અે ઉપલબદ્ધીની જાણકારી આપવી પડશે.

પીએમ મોદીએ આગળ કહ્યુ કે, બિહારમાં વધારે સીટ મેળવ્યા છતા અમે એનડીએ નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવ્યા હતા. તેમણે કહ્યુ કે, અમે રાજ્યોમાં સહયોગીને સમ્માન આ્પ્યુ છે. પંજાબમાં પણ એન્ડીએ સ્થાનિક પાર્ટીે મજબુત કરવામા મદદ કરી છે. પીએમ મોદીએ કહ્યુ કે, બિન ભાજપા શાસિત રાજ્યોમાં રાજય મશીનરીની મદદ વગર કેન્દ્ર સકાર ની યોજનાઓનો લાભ જનતાને આપવાનો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X