ચંદ્રાયન 3 ને લઇને સ્વામી પ્રસાદા મૌર્યએ આપ્યુ મોટુ નિવેદન, પીએમ વૈજ્ઞાનિકોનું અપમાન કર્યુ
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્યએ ચંદ્રાયન 3 ને લઇને એવુ નિવદન આપ્યુ છે કે, ત્યાર બાદ ચર્ચામાં આવી ગયુ છે. ચાંદ પર ચંદ્રાયન 3 જે જગ્યાએ લેન્ડીગ કર્યુ છે તેનુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિવશક્તિ નામકરમ કર્યુ છે. તેનાથી સ્વામી પ્રસાદ મૌર્ય ખુશ નથી.

સ્વામી પ્રસાદ મૌર્યએ શિવશક્તિ નામ પર આપત્તિ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુ કે, તેની જગ્યાએ તેનુ નામ બીજુ કઇ હોવુ જોઇએ. આ જગ્યાનુ નામ કોઇ વૈજ્ઞાનિક નામ પર હોવુ જોઇએ. જેનાથી યુવાનોની તેમના રુચી વધી શકે.
સ્વામી પ્રસાદ મૌર્યએ ટ્વીટ કરીને લખ્યુ કે, ચંદ્રાયન 3 દ્વારા ચાંદ પર કરવામાં આવેલ સફળ લેન્ડીગની સ્થળને પ્રધાનમંત્રીએ શિવશક્તિ નામકરણ કર્યુ છે. વૈજ્ઞાનિકનું અપમાન કર્યુ છે.
જો નામકરમ કરવુ જ હતુ તો વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇ કે એપીજે અબ્દુલ કલામ અથવા ઇસરોના કોઇ પણ વૈજ્ઞાનિકના નામ આપી શકાતુ હતુ. તેનાથી વૈજ્ઞાનિકોના પ્રોત્સાહન મળે. તેમનુ સમ્માન પણ વધે છે. વિજ્ઞાન પ્રતિ નવયુવકોની રુચી પણ વધે છે.
23 ઓગસ્ટના રોજ ઇસરોએ ચાંદ પર સોફ્ટ લેન્ડિગ કરવામં સફળતા મેળવી હતી. ચંદ્રાયન 3 ચાંદના દક્ષિણ ધૃવ પર લેન્ડિગ કરીને ઇતિહાસ રચી દિધો હતો. દિક્ષિણ પોલ પર લેન્ડ કરનાર ભારત પહેલો દેશ બની ગયો છે.












Click it and Unblock the Notifications
