For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્ર મોદીએ કર્ણાટકના પાટનગર બેંગ્લુરુમાં બે નવી ટ્રેનોની શરૂઆત કરાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 નવેમ્બર ના રોજ કર્ણાટક તમિલનાડુ ના પ્રવાસે કરશે 12 આંધ્ર પ્રદેશ અને તેલંગાણા નો પ્રવાસ કરશે આજ શુક્રવાર પીએમ મોદી સંત કવિ શ્રી કનકદા ની પ્રતિમાને અને બેંગલુરુના વિધાનસૌધામાં મહર્ષિ વાલ્મિકીન

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 નવેમ્બર ના રોજ કર્ણાટક તમિલનાડુ ના પ્રવાસે કરશે 12 આંધ્ર પ્રદેશ અને તેલંગાણા નો પ્રવાસ કરશે આજ શુક્રવાર પીએમ મોદી સંત કવિ શ્રી કનકદા ની પ્રતિમાને અને બેંગલુરુના વિધાનસૌધામાં મહર્ષિ વાલ્મિકીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા. ત્યાર બાદ બેંગ્લોરના કે એસ આર રેલવે સ્ટેશન પર મંદિર ભારત એક્સપ્રેસ લીલી ઝંડી દેખાડી હતી.

NARENDRA MODI

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ સવારે 11:30 એ કેમ્પે ગોંડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલ 2નું ઉદ્ઘાટન કરશે આ ટર્મિનલ 5000 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. ટર્મિનલ 2 એરપોર્ટ પર યાત્રીની ક્ષમતા લગભગ ૨.૫ કરોડથી વધારીને તેની ડબલ 5 થી 6 કરોડ વાર્ષિક કરી દેવામાં આવી છે ટર્મિનલ 2 ને ગાર્ડન સિટી ઓફ બેંગલુરુ જેવી ડિઝાઇન કરવામાં આવી છે જેથી યાત્રીઓને લાગશે કે તે બગીચામાં ફરી રહ્યા છે

ત્યારબાદ બપોરે 12:00 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાદ પ્રભુ કેમ્પિંગ ઘોડા ની 108 ફૂટ ની કાસ્યની પ્રતિમા નું અનાવરણ કરશે ત્યારબાદ બપોર એક અંદાજે 12:30 એ બેંગ્લોર નું માં એક સાર્વજનિક સમારોહમાં ભાગ લેશે

બપોરના ત્રણ વાગે પીએમ મોદી તમિલનાડુ ના ડીડી ગુલ માં ગાંધીજી ગ્રામીણ સંસ્થાના 36 માં દીક્ષા સમારોહમાં હાજરી આપશે

આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશ અને તેલંગાણા નો પ્રવાસ કરશે

શનિવારે 12 નવેમ્બરના દિવસે સવારે 10:00 વાગ્યે પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશના વિશાખાપટનમ માં કેટલી યોજનાઓનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે અંદાજે બપોરે 3:30 વાગે પીએમ મોદી તેલંગાના આર એફ સી એલ પ્લાન્ટ ની મુલાકાત લેશે ત્યારબાદ અંદાજે ચારને 15 પીએમ મોદી રામા કેટલી યોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે..

English summary
PM Modi on two-day tour of South India, know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X