'પીએમ મોદીના આવાનો ફાયદો ના થયો', કોગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કર્ણાટકમાં કોગ્રેસની જીત પર કહી આ વાત
કોગ્રેસ પાર્ટીએ બહુમતીના આકંડાને પાર કરી લીધો છે. ત્યાર બાદ કોગેર્સ નેતા સિદ્ધારમૈયાએ પીએમ મોદીએ કર્ણાટકા આવાથી કોઇ ફાયદો નહી તયો હોવાનું જણાવ્યુ હતુ . તેમણે કહ્યુ કે, કોર્ણાટકા બહુમત મળવાની આશા છે.

કોગ્રેસ સાસંદ જયરામ રમેશ પણ પરીણામથી પહેલા પૂર્ણ બહુમતની વત કહી ચૂક્યા હતા. તેમણે કહ્યુ કે, ભારત જોડો યાત્રા દરમિયાન તેમણે અંદાજ લગાવ્યો હતો કે, કોગ્રેને પૂર્ણ બહુમત મળશે.કર્ણાટકામાં જીત સાથે કોગ્રેસ માટે દિલ્હીનો દરવાજો ખુલી જશે.
કોગ્રેસના રિઝલ્ટ બાદ સીએમ બનવાને લઇને બે ગૃપમાં ખેચતાણ જોવા મળે છે. જ્યાં વરિષ્ઠ નેતા પૂર્વ સીએમ સિદ્ધાર્મૈયાના દિકરાએ પોતાના દિકરાને સીએમ બનાવવાને લઇને દાવો ઠોકતા નજર આવ્યા છે. કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારના સમર્થક તેમને સીએમ પદ પર જોવા માગે છે.
10 મે નારજો થયેલી કર્ણાટકાની વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળવાની પરી આશા છે. કોર્ણાટકામાં 224 વિધાનસભા ચૂંટણી સીટ છે. પૂર્ણ બહુમતી માટે 113 સીટની જરૂર હોય છે. કોગ્રેસને 120 સીટ કરતા વધારે સીટ મળશે.












Click it and Unblock the Notifications
