For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26 જાન્યુઆરીની પરેડ સ્ત્રી શક્તિને સમર્પિત હતી: નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 જાન્યુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના આર્મી પરેડ ગ્રાઉંડમાં એનસીસી કેડેટ્સને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે મને આપ સૌની પર ખૂબ જ ગર્વ છે અને મને વિશ્વાસ છે કે દેશવાસીઓને પણ આપની પર ખૂબ જ ગર્વ હશે.

મોદીએ પોતાનું બાળપણ યાદ કરતા જણાવ્યું કે 'આજે મારા બાળપણી યાદો તાજી થઇ ગઇ છે. હું એનસીસીનો કેડેટ રહ્યો છું. મનોહર પર્રિકર, સુષમા સ્વરાજ, જયા બચ્ચન અને કિરણ બેદી એનસીસી કેડેટ રહ્યા છે.'

તેમણે જણાવ્યું કે 'હું ક્યારેય એનસીસીની દિલ્હી પરેડમાં સામેલ ના થઇ શક્યો. સુમન ચૌધરી મારી શાળાથી એનસીસી પરેડમાં સામેલ થયો હતો. તે અમારી શાળાનો હિરો હતો. રાજપથ પર દેશે જોયું કે આપણી પાસે દરેક ગામમાં અને પરિવારમાં રાણી લક્ષ્મીબાઇ અને જીજા બાઇ છે.'

તેમણે જણાવ્યું કે 'અમે ઘણી ગર્લ કેડેટ્સને જોઇ, 26 જાન્યુઆરીની પરેડ 'સ્ત્રી શક્તિ'ને સમર્પિત હતી. જ્યારે મારી શાળાથી કોઇ દિલ્હી પરેડ માટે આવતું હતું તો અમને તેના પર ગર્વ થતું હતું. મને વિશ્વાસ છે કે આજે આપની પર પણ લોકો ગર્વ અનુભવતા હશે. હું લઘુ ભારતની સામે ઊભો છું. અનેકતામાં એકતા આપણા દેશની શક્તિ છે અને આપણને તેનાથી પ્રેરણા મળતી રહે છે.'

મોદીએ જણાવ્યું કે 'અમે ભાગ્યશાળી છીએ છે ભારત યુવાનોનો દેશ છે. આપણા સપનાઓ જવાન છે અને આપણી ઊર્જા જવાન છે. જ્યારે આપણે પરેડ કરીએ છીએ ત્યારે માત્ર આપણા પગ જ નહીં પરંતુ આપણું મન પણ તાલ બેસાડે છે.'

અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદીએ રેલી પહેલા ટ્વિટર હેંડલથી એનસીસી શિબિરની પોતાની તસવીર શેર કરી.

નરેન્દ્ર મોદીએ એનસીસી કેડેટ્સને સંબોધિત કરી

નરેન્દ્ર મોદીએ એનસીસી કેડેટ્સને સંબોધિત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના આર્મી પરેડ ગ્રાઉંડમાં એનસીસી કેડેટ્સને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે મને આપ સૌની પર ખૂબ જ ગર્વ છે અને મને વિશ્વાસ છે કે દેશવાસીઓને પણ આપની પર ખૂબ જ ગર્વ હશે.

મોદીએ પોતાનું બાળપણ યાદ કરતા જણાવ્યું કે

મોદીએ પોતાનું બાળપણ યાદ કરતા જણાવ્યું કે

મોદીએ પોતાનું બાળપણ યાદ કરતા જણાવ્યું કે 'આજે મારા બાળપણી યાદો તાજી થઇ ગઇ છે. હું એનસીસીનો કેડેટ રહ્યો છું. મનોહર પર્રિકર, સુષમા સ્વરાજ, જયા બચ્ચન અને કિરણ બેદી એનસીસી કેડેટ રહ્યા છે.'

હું ક્યારેય દિલ્હી પરેડમાં સામેલ ના થઇ શક્યો

હું ક્યારેય દિલ્હી પરેડમાં સામેલ ના થઇ શક્યો

તેમણે જણાવ્યું કે 'હું ક્યારેય એનસીસીની દિલ્હી પરેડમાં સામેલ ના થઇ શક્યો. સુમન ચૌધરી મારી શાળાથી એનસીસી પરેડમાં સામેલ થયો હતો. તે અમારી શાળાનો હિરો હતો. રાજપથ પર દેશે જોયું કે આપણી પાસે દરેક ગામમાં અને પરિવારમાં રાણી લક્ષ્મીબાઇ અને જીજા બાઇ છે.'

26 જાન્યુઆરીની પરેડ 'સ્ત્રી શક્તિ'ને સમર્પિત હતી

26 જાન્યુઆરીની પરેડ 'સ્ત્રી શક્તિ'ને સમર્પિત હતી

તેમણે જણાવ્યું કે 'અમે ઘણી ગર્લ કેડેટ્સને જોઇ, 26 જાન્યુઆરીની પરેડ 'સ્ત્રી શક્તિ'ને સમર્પિત હતી. જ્યારે મારી શાળાથી કોઇ દિલ્હી પરેડ માટે આવતું હતું તો અમને તેના પર ગર્વ થતું હતું. મને વિશ્વાસ છે કે આજે આપની પર પણ લોકો ગર્વ અનુભવતા હશે. હું લઘુ ભારતની સામે ઊભો છું. અનેકતામાં એકતા આપણા દેશની શક્તિ છે અને આપણને તેનાથી પ્રેરણા મળતી રહે છે.'

હું લઘુ ભારતની સામે ઊભો છું

હું લઘુ ભારતની સામે ઊભો છું

હું લઘુ ભારતની સામે ઊભો છું. અનેકતામાં એકતા આપણા દેશની શક્તિ છે અને આપણને તેનાથી પ્રેરણા મળતી રહે છે.'

ભારત યુવાનોનો દેશ છે

ભારત યુવાનોનો દેશ છે

મોદીએ જણાવ્યું કે 'અમે ભાગ્યશાળી છીએ ભારત યુવાનોનો દેશ છે. આપણા સપનાઓ જવાન છે અને આપણી ઊર્જા જવાન છે. જ્યારે આપણે પરેડ કરીએ છીએ ત્યારે માત્ર આપણા પગ જ નહીં પરંતુ આપણું મન પણ તાલ બેસાડે છે.'

મોદીએ ખુદની શાળા સમયની તસવીર શેર કરી

અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદીએ રેલી પહેલા ટ્વિટર હેંડલથી એનસીસી શિબિરની પોતાની તસવીર શેર કરી.

English summary
Prime Minister Narendra Modi calls National Cadet Corps a mini India. Modi share his childhood's experiences of NCC with NCC cadet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X