Republic Day: દેશ મનાવી રહ્યો છે 73મો ગણતંત્ર દિવસ, PM મોદી- રાહુલ ગાંધી સહિત દિગ્ગજોએ આપી શુભકામનાઓ
સમગ્ર દેશ આજે 73મો ગણતંત્ર દિવસ ઉજવશે. આ દિવસ માત્ર તહેવાર નથી પરંતુ આપણા માટે તે આપણી ઓળખનું પ્રતિક છે. આ દિવસે દેશને પૂર્ણ સ્વરાજનો દરજ્જો મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પવિત્ર તહેવાર પર દેશને શુભેચ્છા પાઠવી છે.
સમગ્ર દેશ આજે 73મો ગણતંત્ર દિવસ ઉજવશે. આ દિવસ માત્ર તહેવાર નથી પરંતુ આપણા માટે તે આપણી ઓળખનું પ્રતિક છે. આ દિવસે દેશને પૂર્ણ સ્વરાજનો દરજ્જો મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પવિત્ર તહેવાર પર દેશને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યું, "તમને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ! Wishing you all a happy Republic Day. Jai Hind!
आप सभी को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं। जय हिंद!
— Narendra Modi (@narendramodi) January 26, 2022
Wishing you all a happy Republic Day. Jai Hind! #RepublicDay
બીજી તરફ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કર્યું છે કે 73માં ગણતંત્ર દિવસ નિમિત્તે ભારતની જનતાને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. આ આપણા લોકશાહીની ઉજવણી કરવાનો અને આપણા બંધારણમાં સમાવિષ્ટ વિચારો અને મૂલ્યોને વળગી રહેવાનો પ્રસંગ છે. આપણા દેશની સતત પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના.
Greetings and warm wishes to the citizens of India on the occasion of 73rd #RepublicDay.
— Rajnath Singh (@rajnathsingh) January 26, 2022
This is an occasion to celebrate our democracy and cherish the ideas and values enshrined in our Constitution.
Praying for the continued progress and prosperity of our country.
વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું છે કે પ્રજાસત્તાક દિવસ પર હાર્દિક શુભેચ્છાઓ.
Warm greetings to all on the 73rd #RepublicDay.#गणतंत्रदिवस की हार्दिक शुभकामनाएं।
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 26, 2022
जय हिंद! pic.twitter.com/97mkWWYj4A
યુપીના સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યું છે કે 73માં પ્રજાસત્તાક દિવસ પર સૌને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. આપણું પ્રજાસત્તાક ઉત્તમ લોકતાંત્રિક મૂલ્યો અને ભારતીય બંધારણ પ્રત્યેની અતૂટ વફાદારી અને આપણી વિવિધતામાં એકતાની સંકલિત અભિવ્યક્તિ છે, ચાલો 'એક ભારત' - શ્રેષ્ઠ ભારત - આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે સંકલ્પબદ્ધ રહો. જય હિન્દ!
सभी को 73वें गणतंत्र दिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं।
— Yogi Adityanath (@myogiadityanath) January 25, 2022
हमारा गणतंत्र, उत्कृष्ट लोकतांत्रिक मूल्यों व भारतीय संविधान के प्रति अखण्ड निष्ठा और हमारी विविधता में एकता की समेकित अभिव्यक्ति है।
आइए, हम 'एक भारत-श्रेष्ठ भारत-आत्मनिर्भर भारत' के निर्माण हेतु संकल्पित हों।
जय हिंद!
ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું છે કે બધાને 73માં ગણતંત્ર દિવસની શુભકામનાઓ. હું એવા તમામ સૈનિકોને નમન કરું છું જેમણે ભારતીય પ્રજાસત્તાકનું ગૌરવ, એકતા અને અખંડિતતા અકબંધ રાખવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. આવો આપણે સૌ આજે સંકલ્પ કરીએ કે સ્વતંત્રતાના લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરીએ. જય હિન્દ!
सभी को 73वें गणतंत्र दिवस की शुभकामनाएं।
— Amit Shah (@AmitShah) January 26, 2022
भारतीय गणतंत्र के गौरव, एकता व अखंडता को अक्षुण्ण बनाए रखने के लिए अपना सर्वस्व अर्पण करने वाले सभी जवानों को नमन करता हूँ।
आइए आज हम सभी स्वाधीनता के लोकतांत्रिक मूल्यों के प्रति अपनी प्रतिबद्धता सुनिश्चित करने का संकल्प लें।
जय हिन्द! pic.twitter.com/jujYZVCn3C
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે 1950માં ગણતંત્ર દિવસ પર આપણા દેશે આત્મવિશ્વાસ સાથે સાચી દિશામાં પહેલું પગલું ભર્યું હતું. સત્ય અને સમાનતા તરફના એ પ્રથમ પગલાને સલામ. ગણતંત્ર દિવસની શુભકામનાઓ. જય હિંદ!
1950 में गणतंत्र दिवस पर हमारे देश ने विश्वास के साथ सही दिशा में पहला क़दम बढ़ाया था। सत्य और समानता के उस पहले क़दम को नमन।
— Rahul Gandhi (@RahulGandhi) January 26, 2022
गणतंत्र दिवस की शुभकामनाएँ।
जय हिंद! pic.twitter.com/EA5ygwjwDD