For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Merry Christmas: રાષ્ટ્રપતિ મુર્મૂ, પીએમ મોદી સહિત તમામ દિગ્ગજ હસ્તિયોએ શુભકામના પાઠવી

સમગ્ર દુનિયા આજે ક્રિસમસના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભારતમાં પણ ક્રિસમસના પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દર મોદીએ પણ શુભકામના પાઠવી હતી.

|
Google Oneindia Gujarati News

વિશ્વભરમાં આજે ક્રિસમસના પર્વી ધુમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ક્રિસમસ પૂર્વ સંધયા પર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ચર્ચમાં પહોચ્યા અને તસવીરને તેમના અધિકારીક ટ્વીટર હૈડલર પર શેયર કરી હતી. તસવીરને શેયર કરીને લખ્યુ હતુ કે, 'રાષ્ટ્રપતિએ માનવતાની પ્ર્ગતિ અને કલ્યાણની પ્રાર્થના કરી હતી. તેમણે અંહી આયોજીત સમારોહમાં ભાગ લીધો હતો. બાળકો સાથે સમય વ્યતિત કર્યો હતો. રાષ્ટ્રપતિ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ક્રિસમસની શુભકામના પાઠવી હતી. પીએમે ટ્વીટર લખ્યુ હતુ કે, મેરી ક્રિસમસ, આ દિવસ આપણા સમાજમાં આનંદ અને ઉત્સાહની ભાવનાનો વિકાસ કરે. આપણે પ્રભુ ઇશા મસીહાના સારા વિચારોને યાદ કરીએ અને સમાજની સેવા કરવા પર જોર આપીએ.

NARENDRA MODI

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બનર્જીએ પણ લોકોને ક્રિસમસના ત્યોહારની શુભકાના આપી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યુ આવો આપણએ બધા મળીને ઇશ્વર પાસે શાંતિ સદ્દભાવની પ્રાર્થના કરીએ. ટીએમસીના ટ્વીટર હૈડલર પરથી વીડિયો શેયર કરવામાં આવ્યો હતો. જેમા જોઇ શકાય છે. મામતા બેનર્જી અને પાર્ટીના મહાસચિવ અભિષેક બનર્જી ક્રિસમસની પૂર્વ સંખ્યા પર કેથિડ્રલ ચર્ચ પહોચ્યા અને પ્રાથના કરી દેશભરમાં લોકો ક્રિસમસના પર્વની ઉજવણી કરી રહ્યા છે..

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં મોડી રાત્રે ક્રિસમસ પર્વની ધુમ જોવા મળી હતી. મોટી સંખ્યાામાં લોકો હજરતગંધ સ્થિત કેઠિટ્રલ ચર્ચ પર ઇખટ્વા થયા અનેલોકોએ પ્રભૂ ઇશૂને યાદ કરતા પ્રાર્થના કરી હતી. વિશ્વભરમાં ક્રિસમસના પર્વ મહામારીની બધન વગર ઉજવણી કરવામાં આવી રહી છે.

English summary
PM Modi wishes you a very happy Christmas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X