For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રીય યુવા દિવસ સમારોહના ઉદ્ધઘાટન કરશે પીએમ મોદી, 30 હજારથી વધારે યુવા લેશે ભાગ

સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવશે. તેની તૈયારી કરવામાં આવશે. ઉજવણી કરવામાં માટે 30 હજાર યુવાનો હાજર રહેશે.

|
Google Oneindia Gujarati News

સ્વામી વિવેિકાનંદની જન્મ જયંતી 12 જાન્યુઆરીની ધુમધામથી માનવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરએ કહ્યુ છએ કે, રાષ્ટ્રીય યુવા દિવસનું ઉદ્દઘાટન સમારોહમાં 30 હજારથી વધારે યુવા ભાગ લેશે. પીએમ મોદી કાર્યક્રમનું ઉદ્ધઘાટન હૂબલી ધારવાડમાં કરશે. તેણણે કહ્યુ કે, 12 જાન્યુઆરીના કાર્યક્રમની શરુઆત થશે. 16 જાન્યુઆરીએ તેનું સમાપન થશે.

NARENDRA MODI

સ્વામી વિવિદાનંદના નામ લેતા જ આંખોની સામે એક એવા વ્યક્તિ ની તસવીર ઉભરીને સામે આવે છે. જેમા સહન, જ્ઞાન, પ્રેમ, દયા અને ઉર્જા ભરેલી હતી. તેમણે જીવનને સાદગી પરંતુ સત્ય અને તથ્યો સાથે જીવવાની રાહ દેખાડી હતી. સ્વામી વિવેકાનંદના વિચાર આજે પણ માણસમાં જોષ ભરી દે છે. તમને જણાવી દઇ કે, સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી1863 માં કોલકાતામાં કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના જન્મ દિવસને સમગ્ર દેશ રાષ્ટ્રીય યુવા દિવસના રુપમાં મનાવે છે.

સ્વામમી વિવેકાનંદ જ્ઞાનના સાગર હતા. તેમના જીવન સાથે જોડાયેલી ઘણી બધી વાર્તાઓ અને કિસ્સા જે તેમના જીવના સરલ અને દમદાર વિચારોને પરીભાષીત કરે છે. તે અસાધારણ વ્યક્તિત્વના માલિક હતા. એક વાર જ્યારે સ્વામિ વિવેકાનંદ વિદેશી યાત્રા પર હતા. તે હમેશા ભગવા વસ્ત્રો પહેરતા હતા. તે તેજ વસ્ત્રોમાં અમેરિકાની સડકો પર ફરી રહ્યા હતા. ત્યારે એક વિદેશી વ્યક્તિએ તેમના કપડા પર કટાક્ષ કરતા સ્વામીજીએ તેની કોઇ અશર ના થઇતે ચુપચાપ આગળ વધતા ગયાારા્

English summary
pm modil will inaugrate national yuth day on 12 january
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X