દેશભરમાં આજે ક્રિસમસની ધૂમ, રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ આપી શુભકામના, ટ્વિટ કરીને કહી આ વાત

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ક્રિસમસની શુભેચ્છા પાઠવી છે.

નવી દિલ્લીઃ દેશભરમાં આજે ક્રિસમસનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસના કારણે આની ચમક ફીકી પડી ગઈ છે. કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રૉનને લઈને ક્રિસમસ અને ન્યૂ યરની પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ક્રિસમસની શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ક્રિસમસની શુભેચ્છા પાઠવીને ટ્વિટ કરતા લખ્યુ, 'સહુને ક્રિસમસની શુભકામના! આપણે ઈશા મસીહના જીવન અને મહાન શિક્ષાઓને યાદ કરીએ જેમણે સેવા, દયા અને નમ્રતા પર સૌથી વધુ જોર આપ્યુ.'

pm modi

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દેશવાસીઓેને ક્રિસમસની શુભકામનાઓ આપી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ, 'ભારત અને વિદેશોમાં દેશવાસીઓને ખાસ કરીને આપણા ઈસાઈ ભાઈઓ અને બહેનોને ક્રિસમસની શુભકામનાઓ. આ ખુશીને પ્રસંગે આવો આપણે સહુ મળીને એવા સમાજનુ નિર્માણ કરવાનો સંકલ્પ લઈએ જે ન્યાય અને સ્વતંત્રતાના મૂલ્યો પર આધારિત હોય. એ જ મીલ્ય જો ઈશા મસીહે પોતાના જીવનમાં અપનાવ્યા હતા.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X