પીએમ મોદી જાપાન, ઓસ્ટ્રેલિયા અને પાપુઆ ન્યૂ ગીની નો કરશે પ્રવાસ, QuadSummits, G7 માં લેશે ભાગ
આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી 7 શિખર સમ્મેલનમાં ભાગ લેશે. આ સિાય ફોરમ ફોર ઇન્ડિયા પેસિફિક આઇલેન્ડ્સ કોઓપોરેશન ની ત્ર્જી શિખર સમ્મેલન અને ક્વાડ શિખર સમ્મેલનમાં ભાગ લેશે.

જણાવી દઇએ કે, પહેલીવાર જ્યારે પીએમ મોદી 19 મેથી 23 મે 2023 સુધી જાપાનના હિરોશિમામાં આ સાત આંતરરા્ટ્રીય સમુહ શિખર સમ્મેલનમાં ભાગ લેશે.
જાપાનના પ્રધાનમંત્રી ફુમિયા કિશિદાના જી 7 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિમંત્રણ આપ્યો હતુ. આ નિમંત્રણ પર પીએમ મોદી આમંત્રણ બાદ પીએમ મોદી આમા ભાગ લેવા જઇ રહ્યા છએ.અને ત્યાં સ્થાઇ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ જેવા વિષયો પર બોલશે.
વિદેશ મંત્રાલય દ્વારા અધિકારીક નિવેદન અનુસાર પીએમ મોદી ખાદ્ય, ઉર્વારક અને ઉર્જા સુરક્ષા, સ્વાસ્થ્ય, લેગિક સમાનતા, ગ્લોબલ વોર્મિગ જેવા વિષયો પર વાત કરશે.
આ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિખર સમ્મેલનમાં ભાગ લેનાર અમુક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાત્તાલાપ કરશે.












Click it and Unblock the Notifications
