For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વારાણસી પહોંચ્યા નરેન્દ્ર મોદી, જરૂર વાંચો IIT-IIM નો સર્વે રિપોર્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વારાણસી, 7 નવેમ્બર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસ પર પહોંચ્યા છે. પહોંચતાં તેમનું જોરદાર સ્વાગત થયું. દેશભરના મીડિયાની નજર તેમના પર ટકેલી છે, કે આખરે એવી કઇ ભેટ છે જે મોદી કાશીને આપવાના છે. જ્યારે અમારી સલાહ છે કે નરેન્દ્ર મોદીના કાશીના વિશે કોઇપણ નિર્ણય લેતાં પહેલાં આઇઆઇટીને તે સલાહોને જરૂર વાંચો, જે ચૂંટણી પહેલાં આપવામાં આવી હતી.

આઇઆઇએમ કોઝીકોડે આઇટી બીએચયૂ વારાણસીની એક એક ભાગીદારી રિસર્ચ કર્યું, જેમાં તમામ શહેરી સમસ્યાઓને ઉલ્લેખિત કરી. આ રિસર્ચ વિદેશી પર્યટકો અને સ્થાનિક વચ્ચે સર્વેક્ષણ પર આધારિત છે.

varanasi-narendra-modi

રિસર્ચના કેટલા અંશ આ પ્રકાર છે-
- બનારસમાં બેરોજગારી સતત વધતી જાય છે. આ ચિંતાનો વિષય છે.
- બનારસમાં 73 ટકા લોકો બેરોજગાર છે.
- 11 ટકા મેન્યુફેક્ચરિંગ ઇડસ્ટ્રીમાં છે, જેમાં વણકર પણ સામેલ છે. વણકરોનું ઉત્થાન જરૂરી છે.
- 7 ટકા ટ્રેંડ એન્ડ કોમર્સમાં છે, 2 ટકા ટ્રાંસપોર્ટ સેવાઓમાં છે. ટ્રાંસપોર્ટૅ સેવા છેવાડા સુધી હોય.
- 1 ટકા લોકો કૃષિ અને બાકીના 6 ટકા અન્ય વિસ્તારો સાથે જોડાયેલ છે. કૃષિમાં રોકાણ જરૂરી.
- વારાણસીમાં 55 ટકા પર્યટક ટ્રેનથી આવે છે, જો કે રેલ વ્યવસ્થા વધુ સારી કરવી જોઇએ.
- 15 ટકા પર્યટકો બાય રોડ આવે છે. બનારસ સાથે જોડાયેલા રાષ્ટ્રીય રાજમાર્ગોને હાઇ ક્વોલિટી બનાવવાની જરૂરિયાત.

<strong>આ રિસર્ચમાં વારાણસી માટે આઇઆઇટીએ બીજા ઘણા સૂચન આપ્યા છે તે તમે આ લીંક પર click કરી વાંચી શકો છો. </strong>આ રિસર્ચમાં વારાણસી માટે આઇઆઇટીએ બીજા ઘણા સૂચન આપ્યા છે તે તમે આ લીંક પર click કરી વાંચી શકો છો.

English summary
While visiting religious capital of Uttar Pradesh Prime Minister Narendra Modi should go through those suggestions which were given by IIT.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X