For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Year 2015: ટ્વિટર પર સૌથી વધુ ચર્ચામાં રહ્યા મોદી

|
Google Oneindia Gujarati News

વર્ષ 2015માં સોશ્યલ મીડિયામાં ભારતની જ બોલ બાલા રહી. અને સૌથી વધુ ટ્વીટર પર ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇને થઇ. તેવું કહેવું છે સોશ્યલ મીડિયાના એનાલિસ્ટ ફર્મ બ્યૂઓશિયન માર્કેટ ઇન્ટેલિઝન્સનું. તેમના મુજબ આ વર્ષ સૌથી વધુ ટ્વિટર ટ્રેન્ડ પર રહ્યા.

એક રીતે જોવા જઇએ તો અસહિષ્ણુતાથી લઇને વિકાસ અને વિપક્ષના મુદ્દાઓમાં કોઇને કોઇ રીતે મોદીનું નામ ચર્ચામાં જ રહ્યું છે. વળી તેમની વિદેશ યાત્રાઓ અનેવ વિશ્વમાં તેમનું નામ ટ્રેન્ડમાં લાવ્યું છે. ત્યારે આ લિસ્ટમાં ખાલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકલા જ નથી. બીજા પણ કેટલાક લોકો છે. તો જુઓ નીચેનો આ ફોટોસ્લાઇડર અને જાણો કઇ કંઇ સેલેબ્રિટી રહી છે આ વર્ષે ટ્વિટર ટ્રેન્ડમાં...

પીએમ મોદી

પીએમ મોદી

સોશ્યલ મીડિયા એનાલિસ્ટ ફર્મ બ્લૂઓશિયન માર્કેટ ઇન્ટેલિઝન્સ મુજબ આ વર્ષે સૌથી વધુ ટ્વીટ એટલે કે 34,16,000 ટ્વિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇને થયા છે.

સલમાન ખાન

સલમાન ખાન

આ લીસ્ટમાં બીજો નંબર છે સલમાન ખાનનો. હીટ એન્ડ રન કેસ હોય કે આ વર્ષે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડવાની વાત હોય 27,29,00 ટ્વીટને લઇને સલમાન ખાન આ લિસ્ટમાં બીજા નંબરે છે.

વિશ્વકપ 2015

વિશ્વકપ 2015

ભારતમાં ક્રિકેટની વાત ના થાય તેવું બને. આ વર્ષે કુલ 17,00000 ટવીટ વિશ્વકપ 2015ને લઇને થઇ છે.

ઇન્ડિયન પ્રીમીયર લીગ

ઇન્ડિયન પ્રીમીયર લીગ

ચોથા નંબરે પણ રમત ગમતની જ વાત છે. ઇન્ડિયન પ્રીમીયર લીગનો છે.

અસહિષ્ણુતા

અસહિષ્ણુતા

અસહિષ્ણુતાને પણ આમીર ખાનથી લઇને અનુપમ ખેરના કારણે ચર્ચામાં રહ્યું અને 5મો નંબર મેળવ્યો.

English summary
With more than 34 lakh tweets, Prime Minister Narendra Modi was the most talked about person on Twitter in India, according to data compiled by social media analytics firm Blueocean Market Intelligence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X