કેદારનાથમાં મોદીએ પુનર્વિકાસ કાર્યોની તપાસ કરી

Live: કેદારનાથમાં મોદીએ પુનર્વિકાસ કાર્યોની તપાસ કરી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી અંતર્ગત આખરી તબક્કાના મતદાન માટે શુક્રવારે પ્રચાર થમી ગયો. ચૂંટણી પ્રચારના માપ્ત થયા બાદ આગલા દિવસે શનિવારે પીએમ મોદી કેદારનાથ ધામ પહોંચ્યા, જ્યાં તેમણે મંદિરમાં વિશેષ પૂજા કરી. મીડિયા રિપોર્ટ્સ મુજબ ચૂંટણી પંચ તરફથી પીએમ મોદીને ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ અને બદ્રીનાથ ધામ જવાની અનુમતિ આપી દીધી હતી. અગાઉ 2017માં પણ પીએમ મોદીએ પાલ ખુલવા પર બાબા કેદારનાથના દર્શન કર્યા બાદ રુદ્રાભિષેક કર્યો હતો.

kedarnath

આ પણ વાંચો- પહેલી પ્રેસ કોન્ફ્રેન્સમાં સવાલ-જવાબ કર્યા વિના જ મોદી પરત ફર્યા, રાહુલે કર્યા પ્રહાર

May 18, 2019, 11:18 am IST

પીએમ મોદીએ કેદારનાથમાં પુનર્વિકા યોજનાઓની સમીક્ષા કરી
May 18, 2019, 11:18 am IST

પીએમ મોદીએ કેદારનાથમાં પુનર્વિકાસ પરિયોજનાઓની સમીક્ષા કરી.
May 18, 2019, 11:17 am IST

કેદારનાથમાં પીએમ મોદીની વિશેષ પૂજા, ગઢવાલી પોાકમાં જોવા મળ્યા.
May 18, 2019, 11:17 am IST

કેદારનાથ પહોંચ્યા પીએમ મોદી, કરી રહ્યા છે મંત્રોચ્ચાર વચ્ચે વિશેષ પૂજા
May 18, 2019, 11:16 am IST

કેદારનાથ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના બાદ રૂદ્રાભિષેક કરશે પીએમ મોદી
May 18, 2019, 11:15 am IST

કેદારનાથ ધામમાં મંદિરમાં પીએમ મોદીએ કરી પૂજા અર્ચના
May 18, 2019, 11:14 am IST

પીએમ મોદી કેદારનાથ ધામ પહોંચ્યા, કાલે જશે બદ્રીનાથ ધામ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X