For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રદુષણ અને ધુમ્મસની ચપેટમાં દિલ્હી, AQI 393 પોહચ્યો

દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીની સાથે સાથે ધુમસના વાદળો પણ જોઈ શકાય છે હવે લોકોને સવારમાં આવવા જવા માટે થોડી મુશ્કેલીમાં સામનો કરવો પડી રહ્યો છે જોકે રાતના તાપમાનમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. કાલે પણ મોસમ થોડું શુષ્ક

|
Google Oneindia Gujarati News

દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીની સાથે સાથે ધુમસના વાદળો પણ જોઈ શકાય છે હવે લોકોને સવારમાં આવવા જવા માટે થોડી મુશ્કેલીમાં સામનો કરવો પડી રહ્યો છે જોકે રાતના તાપમાનમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. કાલે પણ મોસમ થોડું શુષ્ક હતું ત્યારે આજ સવારથી લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે મોસમ બદલાવાની લીધે લોકોની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

DELHI

મોસમ વિભાગનું કહેવું છે કે, પશ્ચિમિ વિક્ષેપ ના લીધે દેશની રાજધાની સહિત આસપાસના રાજ્યોમાં ઠંડી વધી રહી છે અને આવનાર દિવસોમાં તેમાં વધુ વધારો થશે IMD અનુસાર આજે દિલ્હીમાં દિવસે મોસમ સાફ રહેશે પરંતુ પંજાબ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર સહિત કર ઘણા રાજ્યોમાં વરસાદ પડવાની સંભાવના છે તો નોઈડા અને ગાઝિયાબાદમાં પણ મોસમ ડ્રાય રહેશે એવા વધારેમાં વધારે તાપમાન 31 અને ન્યૂનતમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે

તમામ પ્રકારના પ્રયત્નો કરવા છતાં આજે પણ દિલ્હીમાં AQI 397 સુધી પહોંચી ગયું છે જે ખૂબ જ ખરાબ માનવામાં આવે છે તો દિલ્હી અને અડીને આવેલા નરોડામાં પણ હવા ની ક્વોલિટી ઘણી જ ખરાબ જોવા મળી રહી છે અહીં પણ AQI 312 છે પ્રદુષણ બોર્ડ અનુસાર આજ સવારે દિલ્હીમાં સ્થિતિ નીચે મુજબ હતી

પંજાબી બાગ દિલ્હી ડીપીસીસી પ્રીતમપુરા 313અકઇ એ
ઉષા દિલ્હી આઈએમડી પશ્ચિમ દિલ્હી 325 AQIએક યુ આઈ
શાદીપુરા દિલની પશ્ચિમ દિલ્હી 397 AQI
મુંડકા દિલ્હી ભીમનગર 363 AQI
અરપાડગંજ 325 AQI
અશોક વિહાર, દિલ્હી, ડીપીસીસી, 342 AQI

જોકે હાલના સંજોગો જોતા દિલ્હી સરકારે આગામી આદેશ સુધી તમામ પ્રકારના નિર્માણ કાર્ય ઉપર પ્રતિબંધ લગાવ્યું છે તેમજ ડીઝલ થી ચાલનાર ફોર વિહિકલ તેમજ થ્રી વ્હીલ ખોલ પર દિલ્હી એનસીઆર માં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે . તેમજ ટ્રક ના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે દિલ્હી સરકાર રે 50% કર્મચારીઓને વર્ક ફોર્મ કરવા માટે કહ્યું છે

English summary
Pollution in the country's capital and the highest, AQI 393
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X