વીડિયો: અર્શી ખાન પછી પૂનમ પાંડેએ પણ ટીમ ઇન્ડિયા માટે ઉતાર્યું...

ટી20 વર્લ્ડ કપમાં ખાલી ખેલાડીઓના શાનદાર પ્રદર્શનની જ ચર્ચા નથી થતી તેની સાથે જ રમતના મેદાનની બહાર પણ થતી વસ્તુઓ પણ ચર્ચાનો વિષય બની રહે છે. પાકિસ્તાની મોડેલ કંદીલ બલોચ હોય કે ભારતીય મોડેલ અર્શી ખાન બન્નેએ જ પોત પોતાની રીતે સમાચારોમાં પોતાનું સ્થાન મેળવી જ લે છે. ત્યારે આવામાં પૂનમ પાંડે પણ પાછળ રહે તેવી નથી. તેણે પણ સમાચારોમાં રહેવાનો આ મોકો નથી છોડ્યો.

poonam pandey

પોતાના બોલ્ડ અવતારના કારણે ખબરોમાં રહેવાનું પસંદ કરતી તેવી પૂનમ પાંડેએ પણ ફરી એક વાર લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે. ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિાય દ્વારા બાંગ્લાદેશને 1 રનથી હરાવ્યા બાદ પૂનમ પાંડેએ ટીમને અભિનંદન પાઠવ્યા છે. ટીમ ઇન્ડિયાને તેણે પોતાની સ્ટાઇલમાં અભિનંદન આપતા પોતાની સેમી ન્યૂડ તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી છે.

પૂનમ પાંડેએ પોતાના બે ફોટો માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર શેયર કર્યા છે. જ્યાં પહેલા ફોટામાં તેણે ટીમ ઇન્ડિયાને અભિનંદન કહ્યા છે ત્યારે બીજા ફોટોમાં તેણે પોતાનો સેમી ન્યૂડ ફોટો મૂક્યો છે. જુઓ તેનો વીડિયો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X