જમ્મુ-કાશ્મીરમાં કાલથી પોસ્ટપેડ મોબાઈલ ઑન થઈ જશે, 68 દિવસ બાદ ફોનની ઘંટડી વાગશે
જમ્મુ-કાશ્મીરમાં કાલથી પોસ્ટપેડ મોબાઈલ ઑન થઈ જશે, 68 દિવસ બાદ ફોનની ઘંટડી વાગશે
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં શનિવાથી પોસ્ટ પેડ મોબાઈલ સર્વિસ શરૂ કરી દેવામાં આવશે. પાંચ ઓગસ્ટે જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવામાં આવ્યું હતું તો તે સમયથી જ મોબાઈલ સર્વિસ બંધ છે. 68 દિવસ બાદ સર્વિસ શરૂ થશે. જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરને હવે વિશેષ રાજ્યન દરજ્જો હાંસલ નથી થયો. સાથે જ જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખને બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. સબ્સક્રાઈબર્સને આ વાતની જાણકારી આપવામાં આવી છે કે તેમણે ઈન્ટરનેટ માટે થોડો ઈંતેજાર કરવો પડશે.

ઘાટીમાં 66 લાખ મોબાઈલ યૂઝર્સ
ન્યૂજ એજન્સી પીટીઆઈ મુજબ અધિકારીઓએ ફેસલો કર્યો છે કે પોસ્ટપેડ મોબાઈલ સર્વિસ પહેલેથી શરૂ કરવામાં આવે અને થોડા સમય બાદ પ્રી પેડ મોબાઈલ સર્વિસ શરૂ થશે. અધિકારીઓએ જણાવ્યું કે પોસ્ટ પેડ મોબાઈલ સર્વિસ માટે ગ્રાહકોએ એક તપાસ પ્રક્રિયાથી પસાર થવું પડશે. ઘાટીમાં 66 લાખ લોકો મોબાઈલ વાપરે છે. જેમાંથી પોસ્ટપેડ મોબાઈલ સર્વિસના 40 લાખ ગ્રાહકો છે. આ ફેસલો કેન્દ્ર સરકાર તરફથી જાહેર એક એડવાઈઝરીને બે દિવસ બાદ લેવામાં આવ્યો છે જેમાં ઘાટીને પર્યટકો માટે ખોલી દેવામાં આવ્યા છે. ટ્રાવેલ એસોસિએશન સંગઠન તરફથી રાજ્ય પ્રશાસનને કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી મોબાઈલ સર્વિસ ચાલૂ નહિ થાય, કોઈપણ પર્યટક અહીં આવવા નહિ માંગે.
જમ્મુમાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરવામાં આવશે
ઘાટીમાં ઓગસ્ટથી જ મોબાઈલ ફોન બંધ છે. 17 ઓગસ્ટે જમ્મુ-કાસ્મીર ઘાટીમાં કેટલાક લેન્ડલાઈન ફોન ચાલુ કરવામાં આવ્યા હતા. ચાર સપ્ટેમ્બરે અહીં તમામ લેન્ડલાઈન ફોન ચાલૂ કરી દેવામાં આવ્યા હતા. અત્યાર સુધી 50,000 ફોન ઓપરેશનલ છે. જમ્મુમાં મોબાઈલ ફોન સર્વિસને કેન્દ્ર સરકારના ફેસલાના કેટલાક દિવસો બાદ ઑન કરી દેવામાં આવી હતી. અહીં પર ઓગસ્ટના મધ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ પણ કામ કરવા લાગ્યું હતું. પરંતુ 18 ઓગસ્ટે તેના દુરુપયોગના અહેવાલ આવ્યા બાદ મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન












Click it and Unblock the Notifications
