Padma Shri Usha Barle: રાષ્ટ્રપતિએ સમ્માનિત કર્યા, રાકેશ ઝુનઝઉનવાલાની પત્નીે ગ્રહણ કર્યુ સમ્માન
પાંડવાની ગાયિકા ઉષા બારલેને પદ્મ શ્રી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી. આ સિવાય અકાસા એરલાઇન્સના ફાઉ્ડર રાકેશ ઝુનઝઉનવાલાને મરણોપરાંત પદ્મ સમ્માન મળ્યુ હતુ. જ પત્ની રેખા ઝઉનઝુનવાળાએ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂ પાસેથી મેળ
Padma Shri Usha Barle:ને રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ સમ્મ્ાનિત કર્યા હતા. ઉષા બારલેને પદ્મ શ્રી કલાના ક્ષેત્રમાં યોગદાન માટે આપવામાં આવ્યો હતો . ઉષા બારલે છતીસગઢ પંડવાની અને પંથી કલા રુપોની કલાકાર છે.

ઉષા બારલેની કલા વિશે જણાવામાં આવ્ય છે કે, તેમણે આ કલા રૂપોનો ઉપોયગ મહિલાઓમાં તેમના અધિકારો વિશે જાગરુકતા ફૈલાવા અને લોકોને સરકારી યોજનાઓ વિશે જાણકારી કરવા માટે કર્યુ હતુ
#WATCH | Pandwani singer Usha Barle receives the Padma Shri from President Droupadi Murmu. pic.twitter.com/ndvwaBRCtD
— ANI (@ANI) March 22, 2023
પદ્મ એવોર્ડ સમ્માન સમારોહમાં દિવંગત ઉદ્યોગતપિ રાકેશ ઝુંનઝુનવાળઆને મરણોપરાંત સમ્માનિત કરવામાં આવ્યા હતા. શેર બઝારમાં રોકાણકાર અને અકાસા એરલાઇન્સના સંસ્થાપક , સ્વર્ગીય રાકેશ ઝુનઝૂનવાળાની પત્ની રેખા ઝુનઝૂનવાલાએ આ પદ્મ પુરસ્કાર મેળવ્યો હતો .
#WATCH | Veteran investor and Akasa Air founder, late Rakesh Jhunjhunwala conferred the Padma Shri (posthumously) by President Droupadi Murmu.
— ANI (@ANI) March 22, 2023
His wife, Rekha Jhunjhunwala receives the award. pic.twitter.com/mLOU7IJf2Q
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મરણોપરાંત પદ્ર શ્રી રાકેશ ઝુનઝુનવાલાનું સમ્માન તેમની પત્નીને સોપ્યુ હતુ. આ પ્રસંગે ઝુનઝૂનવાલાની ફેમિલી હાજર રહી હતી. જણાવી દઇએ કે શેયર માર્કેટના કિંગ બિગ બુલ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલાનું નિધન 14 ઓગસ્ટના 2022 ના રોજ થયુ હતુ.












Click it and Unblock the Notifications
