• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદીએ દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી

|

આજે દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર આનંદ ઉલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદની શુભેચ્છાઓ પાઠવી છે. વળી, પીએમ મોદીએ મન કી બાતનો એક ઓડિયો ક્લિપ પણ જારી કર્યો છે. આ ઓડિયો ક્લિપ 27 મે ના દિવસનો મન કી બાતના કાર્યક્રમનો છે. આમાં ઈદ અને રમજાન મહિના વિશે જાણકારી આપવામાં આવી છે.

દેશવાસીઓને ઈદની શુભકામનાઓ પાઠવતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યુ, "બધા દેશવાસીઓ અને ખાસ કરીને દેશ અને વિદેશમાં વસતા આપણા મુસ્લિમ ભાઈઓ અને બહેનોને ઈદ મુબારક. આ શુભ દિવસ આપ સૌના પરિવારો માટે ખુશીઓ અને ઉલ્લાસ લાવે અને આપણા સમાજમાં ભાઈચારા, મૈત્રીને મજબૂત બનાવે."

English summary
President Ram Nath Kovind and Prime Minister Narendra Modi extend greetings to nation on Eid-ul-Fitr
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X