For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Petrol- Diesel Prise: ક્રૂડ ઓઇલના ભાવામાં વધારો, જાણો આજનો ભાવ

ક્રુડ ઓયલના ભવમાં આંતરાષ્ટીય કક્ષાએ ભાવ વધારો થતા તેની અસર ભારતમાં પણો જોવા મળી હતી. ભારતમાં પેટ્રોલ ડીઝલના ભવમાં વધારો થયો હતો. જેના લીધે સામાન્ય માણસોને રોજ કરતા વધારે ભાવ ચૂકવા પડશે.

|
Google Oneindia Gujarati News

બુધવારે પેટ્રોલ-ડીઝલમાં ભાવમાં રોજની જેમ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવ્યા હતા. આજે પણ ચાર મહાનગરો સહિત ઘણા રાજ્યોમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં બદલાવ થયો છે. પરંતુ યુપીની રાજધાની લખનઉમાં આજે એક લીટર પેટ્રોલ ડીઝલનો ભાવ ક્રમશ: 96.58 રૂ અને 89.77 રૂપિયા છે. છેલ્લા 24 કલાકમાં ગ્લોબલ માર્કેટમાં કાચા તેલની કિમતમાં ઉછાળો આવ્યો છે. જેના લીધે આજે ઘણી જગ્યાએ પટ્રોલ- ડિઝલના ભાવમાં ફર્કપડી ગયો છે. જણાવી દઇએ કે, બ્રેન્ટ ક્રુડનો ભાવ 86.16 ડોલર પ્રતિ બૈરલ અને ડબ્લ્યુટીઆઇના ભાવ 80.80 ડોલર પ્રતિ બેરલ થઇ ગયો છે. તમને જણાવી દઇએ કે, દેશમાં સૌથી મોઘુ પેટ્રોલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં છે. જ્યાં એક લીટર પેટ્રોલનો ભાવ 113.49 રૂપિયા છે. સૌથી સસ્તુ પટ્રોલની કિમત 84.1 રૂપિયા પ્રતિલીટર છે.

PETROL -DESSEL

આજના પેટ્રોલના ભાવ

દિલ્હી: 96.72 રૂપિયા લીટર
મુંબઇ : 106.31 રૂપિયા પર્તિ લીટર
કોલાકાતા: 106.03 રૂપિયા પ્રતિ લીટર
ચેન્નઇ: 102.74 રૂપિયા પ્રતિ લીટર
નોઇડા: 96.65 રૂપિયા પ્રતિ લીટર
બેંગ્લુરુ: 101.48 રૂપિયા પ્રતિ લીટર
પટના :107.48 રૂપિયા પ્રતિ લીટર
ગુરુગ્રામ: 96.89 રૂપિયા પ્રતિ લીટર
કેરલ: 117.17 રૂપિયા પ્રતિ લીટર
જયપુર: 109.31 રૂપિયા પર્તિ લીટર
લખનઉ: 96.58 રૂપિયા પ્રતિ લીટર
તિરુવનંતપુરમ: 107.71 રૂપિયા પ્રતિ લીટર
પોર્ટબ્લેયર: 84.10 રૂપિયા પ્રતિ લીટર
ગુરુગ્રામ: 97.10 રૂપિયા પર્તિ લીટર
ભૂવનેશ્વર: 103 રૂપિયા પ્રતિ લીટર
ચંડીગઢ: 96.20 રૂપિયા પ્રતિ લીટર
હૈદરાબાદ: 109.66 રૂપિયા પ્રતિ લીટર

આઝના ડિઝલના ભાવ

દિલ્હી: 86.62 રૂપિયા લીટર
મુંબઇ : 94.271 રૂપિયા પર્તિ લીટર
કોલાકાતા: 92.74 રૂપિયા પ્રતિ લીટર
ચેન્નઇ: 94.33 રૂપિયા પ્રતિ લીટર
નોઇડા: 89.82 રૂપિયા પ્રતિ લીટર
બેંગ્લુરુ: 87.89 રૂપિયા પ્રતિ લીટર
પટના : 95.54 રૂપિયા પ્રતિ લીટર
ગુરુગ્રામ: 89.76 રૂપિયા પ્રતિ લીટર
કેરલ: 103.93 રૂપિયા પ્રતિ લીટર
જયપુર: 94.47 રૂપિયા પર્તિ લીટર
લખનઉ: 89.77 રૂપિયા પ્રતિ લીટર
તિરુવનંતપુરમ: 96.52 રૂપિયા પ્રતિ લીટર
પોર્ટબ્લેયર: 79.74 રૂપિયા પ્રતિ લીટર
ગુરુગ્રામ: 89.96 રૂપિયા પર્તિ લીટર
ભૂવનેશ્વર: 94.76 રૂપિયા પ્રતિ લીટર
ચંડીગઢ: 84.26 રૂપિયા પ્રતિ લીટર
હૈદરાબાદ: 97.82 રૂપિયા પ્રતિ લીટર

English summary
Pretrol-diesel price hike, know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X