પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે, 5 વંદે ભારત ટ્રેનની કરાવશે શરુઆત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશ ભોપાલનો પ્રવાસ કરશે. જ્યા તેમના દ્વારા દેશના અળગ અળગ રૂપટ પર એક સાથે 5 વંદે ભારત ટ્રેનની લીલી ઝંડી આપીને શરુઆત કરાવશે. આ સિવાય બીજેપીના બુથ સ્તરીય કાર્યકર્તાના મોટા સંમેલનને સંબોધીત કકરશે. જેમા પીએમ મોદી ભાગ લેશે. શહડોલમાં યોજાનાર તેમનો કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશમાં ચૂટણી વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ ત્રીજો પ્રવાસ છે. જ્યારે ભોપાલમાં તે આટલો સમય પસાર કરશે. સરકારે સુરક્ષા સહિત આયોજન સ્થાળો પર વ્યાપક વ્યવસ્થા ગોઠવામાં આવી છે.












Click it and Unblock the Notifications
