કર્ણટકા ભાજપ પર પ્રિયંકા ગાધીનો શાબ્દીક હૂમલો, આજકાલ સરકાર ચોરી કરનાર આવી ગયા છે
Karnataka elections: વરિષ્ઠ કોગ્રેસ નેતા પ્રિયંકા ગાધી કર્ણાટકામાં કોગ્રેસ માટે ચૂંટણી પ્રચાર કરી રહી છે. તે લોકોને કોગ્રેસને વધારે મતોથી જીતાડવાની અપીલ કરી રહી છે. કર્ણાટકમાં આલોકોને મત અપીલ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી પર શાબ્દીક હુમલો કર્યો હતો.

પ્રિયંકા ગાધીએ કહ્યુ કે, કોગ્રેસા સાર બહુમતીથી જીતાડો જેથી તેમારી સરકાર બનશે. તેને કોઇ તોડી નહી શકે. આજકાલ દેશમાં અલગ અલગ પ્રકારના ચોર છે. કોઇ તમારા ઘરમાં આવીની ટીવી વગેરેની ચોરી કરી છે. તે એક પ્રકારનો ચોર છે. કોઇ દુકાનમાં ઘુસીને પૈસા ચોરી કરે છે. મારા જેવા કોઇ દિલ ચોરી કરી લે છે.
પરંતુ આજકાલ સરકાર ચોરી કરનાર ચોર આવી ગયા છે. બધાના ચોર આ જ છે. તમારુ લોકતંત્ર ચોરી કરી રહ્યા છે. તમારી શક્તિની ચોરી કરી રહ્યા છે. તમારી સંપતિ ચોરી કરી રહ્યા છે. રોકી દો આ તમામ શ્કતિઓને તમારા હાથમાં છે. ચૂંટણીમાં સાચી પાર્ટીને મત આપો સાચી સરકાર બનાવો
જણાવી દઇએ કે, કર્ણાટકામાં ભારતીય જનતા પાર્ટી અે કોગ્રેસ વચ્ચે સીધઓ મુકાબલો છે. જેવી રીતે ચૂંટણી પહેલા તમામ ઓપીનિયન પોલ સામે આવી રહ્યા છે. તેમા કોગ્રેસના સત્તામાં વાપસીની વાત કરવામાં આવી છે. આ તમામ ઓપીનિયન પોલમાં સામે આવ્યા બાદ પ્રદેશમાં કોગ્રેસને સત્તમાં પરત ફરવાની આશા છે.
ઉલ્લેખનીય છએ કે, પ્રદેશમાં તમામ 224 વિધાનસભા સીટો પર 10 મે ચૂટણી થશે. જ્યારે 13 મેતોની ગણના થશે. જેના પર દરેકની નજર છે.












Click it and Unblock the Notifications
