પ્રિયંકા ગાંધીઃ મોદી સરકારે ભારતના લોકોને ઓછી વેક્સીન લગાવીને વધુ વેક્સીન વિદેશ કેમ મોકલી?
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વેક્સીન સંકટ પર એક વાર ફરીથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસથી બચાવ માટે વેક્સીનેશન કરાવવા માટે કેન્દ્ર સરકાર જોર આપી રહી છે પરંતુ દેશની રાજધાની દિલ્લી હોય કે અન્ય રાજ્ય લોકોને વેક્સીન નથી મળી રહી. વળી, બિન ભાજપશાસિત સરકારો કેન્દ્ર સરકારને વેક્સીનની કમી માટે જવાબદાર ગણી રહી છે. વળી, વિપક્ષ પણ સતત દેશમાં વેક્સીન સંકટ પર સતત પ્રહાર કરી રહી છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વેક્સીન સંકટ પર એક વાર ફરીથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટ કરીને પીએમ નરેન્દ્ર મોદીના 15 ઓગસ્ટ 2020ના લાલ કિલ્લાના ભાષણનો હવાલો આપીને કહ્યુ કે મોદીજીના નિવેદન અનુસાર તેમની સરકાર ગયા વર્ષે જ વેક્સીનેશનના આખા પ્લાન સાથે તૈયાર હતી ત્યારે જાન્યુઆરી 2021માં માત્ર 1 કરોડ 60 લાખ વેક્સીનનો ઑર્ડર કેમ આપવામાં આવ્યો? આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે મોદીજીની સરકારે ભારતના લોકોને ઓછી વેક્સીન લગાવીને વધુ વેક્સાન વિદેશ કેમ મોકલી દીધી?
બીજા એક ટ્વિટમાં પ્રિયંકાગાંધીએ લખ્યુ કે દુનિયાનો સૌથી મોટો ઉત્પાદક દેશ ભારત આજે બીજા દેશો પાસેથી વેક્સીન માંગવાની સ્થિતિમાં કેમ આવી ગયો અને વળી આ નિર્લજ્જ સરકાર આને પણ ઉપલબ્ધિની જેમ રજૂ કરવાની કોશિશ કેમ કરી રહી છે?
वैक्सीन संकट
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 26, 2021
➢ मोदीजी के बयान के अनुसार उनकी सरकार पिछले साल ही वैक्सीनेशन के पूरे प्लान के साथ तैयार थी, तब जनवरी 2021 में मात्र 1 करोड़ 60 लाख वैक्सीनों का आर्डर क्यों दिया गया?
➢ मोदीजी की सरकार ने भारत के लोगों को कम वैक्सीन लगाकर, ज्यादा वैक्सीन विदेश क्यों भेज दी? pic.twitter.com/SaYyPvOUlj
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
