Savarakar Bharat Ratnaને ભારત રત્ન આપવામાંઆવે, શિવસેનાની પહેલી બેઠકમાં પ્રસ્તાવ
શિવસેનાની પહેલી રાષ્ટ્રીય કાર્યકારણી બેઠકમાં સાવરકરને ભારત રત્ન આપવાની માં કરવામાં વે. મહારાષ્ટ્રની સત્તારુઢ પાર્ટી શિવસેનાએ મુબઇના ચર્ચ ગેટનું નામ બદલવાની પહેલ કરી .
સાવરકરને ભારત રત્નથી નવાઝમાં આવે. શિવસેનાના કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે, સ્વતંત્ર સેનાની વિનાયક દામોદર સાવરકરને દેશના સર્વોચ્ચ નાગરીક સમ્માન ભારત રત્નથી સમ્મનિત કરવામાં આવે. આ સિવાય પાર્ટીએ પાર્ટીએ પહેલી કાર્યકારણી બેઠકમાં શિવસેનાએ કહ્યુ કે, મુંબઇના ચર્ચ ગેટનું નામ પણ બદલવામાં આવશે.

મહારાષ્ટ્રના મુંબઇના મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરમાં શિવસેનાએક હ્યુ કે, હિન્દુત્વ વિચારક વીડી સાવરકરને ભારત રત્નથી સમ્માનિતથી સમ્માનિત કરવામાં આવે. ખાસ વાત એ છેકે, શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠક ચૂટણી આયોગ પાસેથી મળેલી માન્યતા બાદ પહેલી વાર મળી છે.
સીએમ એકનાથ શિંદના નેતૃત્વમાં શિવસેનાએ મંગળવારે પોતાની પહેલી રાષ્ટ્ર્યી કાર્યકારણીની બેઠક કરી હતી. ચૂટણી આયોગ પાસેથી નામ અને ઇલેક્શન સિંબલ તીર કમાન મળ્યા બાદ થઇ હતી. બેઠકમાં ચર્ચગેટ રેલવે સ્ટેશનનું નામ પૂર્વ કેન્દ્રીય નાણા મંત્રી ચિંતામનરાવ દેશમુખ નામે રાખવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો .
શિવસેનાની બેઠક બાદ ઇંડસ્ટ્રી મંત્રી ઉદય સામંતે જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકમાં સીએણ શિંદેએ પાર્ટીના મુખ્ય તરીકે પસંગી કરવામાં આવી છે. શિવસેના અધ્યક્ષ એકનાથ શિંદે બેઠકમાં જે અન્ય પ્રસ્તાવો પર ચર્ચા થઇ હતી. તેમા મુખ્ય હતા.
મહારાષ્ટ્રના સન્થાનીય લોકોને 80 ટકા રોજગાર પ્રદાન કરવુ તમામ પરીયોજનઓમાં 80 ટકા મોકરિયા સ્થાનીય યુવાનોને આપવામાં આવે.
મરાઠી ભાષાને એલીટ ભાષાનો દર્જો આપવામાં આવશએ.
સંઘ લોક સેવા ઓયગ અને મરાષ્ટ્ર પબ્લીક સર્વિસ કમીશન મરાઠી વિદ્યાર્થીઓને સમર્થન
એ પણ મહત્વનો સંયોગ છે કે, શિવસેનાના પૂર્વ મુખિયા અને પૂર્વ સીએણ રહેલા ઉદ્દવ ઠાકોરના ગૃપે પણ સાવરકર માટે ભારતના સર્વોચ્ચ નાગરીક પુસર્સાકર ભારત રત્નની માગ કરી હતી.












Click it and Unblock the Notifications
