For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: કારમાં બળાત્કાર થઇ રહ્યો છે, આવતા જતા લોકો હસી રહ્યા છે!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 જૂન: બળાત્કારની વધતી ઘટનાઓ ન માત્ર પીડિતાની જ અસ્મિતાને લૂંટી રહી છે પરંતુ ભારત દેશની ઇજ્જત પણ અન્ય દેશોમાં ઉછાળવામાં આવી રહી છે. કાયદો આંધળો હોય છે, એ તો સાંભળ્યું હતું પરંતુ હવે તે બહેરો પણ થઇ ગયો છે તે હવે જાણવા મળ્યું. ઇતિહાસના પાનાઓને પલટવામાં આવે તો કોઇને પણ એ ખબર નહી હોય કે બળાત્કારનો શિકાર બનનારી યુવતીઓ જીવનને કયા અંદાજમાં જીવે છે?

rape
બળાત્કાર જેવા જઘન્ય ક્રાઇમ માટે સામાન્ય માણસો માર્ગો પર ઉતરીને ગાંધીની પ્રતિમા સુધી કેંડલ માર્ચ જરૂર કરે છે પરંતુ કોઇ પણ સામાન્ય જન એ નથી વિચારતો કે બળાત્કારની ઘટનાને કેવી રીતે રોકવામાં આવે. બળાત્કારની ઘટનાઓને લઇને સામાન્ય લોકો કેટલાં સજાગ છે તેનો એક પ્રયોગ કરવામાં આવ્યો. પ્રયોગ દરમિયાન એક વેન કારને માર્ગના કિનારે સુમસામ રસ્તા પર ઊભી રાખી દેવામાં આવી. રાત્રીના સમયે કારમાં રાખવામાં આવેલો યુવતીના બૂમો પાડવાનો ઓડિયો ક્લિપ મૂકી દેવામાં આવી.

ઓડિયો ક્લિપ વગાળતા જ અમે દૂર ઊભા રહી ગયા જેથી ખબર પડે કે આખરે કેટલા લોકો તેને સાંભળીને કારની પાસે યુવતીને બચાવવા માટે આવે છે. અવાજ સાંભળ્યા બાદ જે પણ રાહગીર ત્યાંથી પસાર થયો તેમાંથી કેટલાંક લોકો ડરીને ત્યાંથી જલદીથી ભાગી ગયા. મોટાભાગના લોકો એવા હથા જેમણે ત્યાં ઊભા રહીને અવાજ સાંભળવાની મજા માણી. જ્યારે કેટલાંક લોકો ખરા અર્થમાં હીરોની જેમ સામે આવ્યા.

જુઓ વીડિયો અને નક્કી કરો કે જો તમારા સામે આવી સ્થિતિ આવે તો તમે શું કરો ડરીને ભાગી જાવ કે પછી...

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/9Dms1FCc4hc" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
In India rape or gang rape is become very common. In a public survey we found that normal public do not take any positive steps regarding this case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X