New Parlamemt House:'રાષ્ટ્રપતિ કરે નવા સસદ ભવનનું ઉદ્દઘાટન', સુપ્રિમ કોર્ટ માં જાહેરહિતની અજી પર સુનવણી આજ
New Parlamemt House: ના ઉદ્દઘાટન 28 મેના પ્રસ્તાવિત છે. આ વચ્ચે દેશની સૌથી મોટી પંચાયતનો મામલો દેશની સૌથી મોટી અદાલતમા પહોચ્યો છે. સુપ્રિમ કોર્ટમાં આજે શુક્રવારે 26 મે ના રોજ સુનવણી થશે.

લોકસભા સ્પિકર ઓમ બિરલાે 28 મે ના પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીને નવા સંસદ ભવનનું ઉદ્ધઘાટન કરવા માટે આમંત્રિત કર્યા છે. સાસંદના કસ્ટોડિયન તરીકે જાણિતા સ્પિકટર આમંત્રણમાં કોઇ કાયદાકીય રોક નથી. પરંતુ શિષ્ટાચારનો મુદ્દો માનવામાં આવી રહ્યો છે.,
કોગ્રેસ સહિતના વિરોધ પક્ષે કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વિરોધ પક્ષોએ માંગ કરી છે. સંસદ ભવનનુ ઉદ્ધઘાટન પીએમ નહી પરંતુ રાષ્ટ્રપતિએ કરવી જોઇએ.
સુપ્રિમ કોર્ટના વકીલ સીઆર જયા સુકિનની તરફથી કરવામાં આવેલ અરજી માં કહેવામાં આવ્યુ છએ કે, ઉદ્ધઘાટનમાં રાષ્ટ્રપિતનો સમાવેશ નહી કરીને કેન્દ્ર સરકારે ભઆરતના સંવિધાનનું ઉલંઘન કર્યુ છે. અરજીમાં એ પણ કહેવામાં આવય્ુ છે કે, સંસદ ભવનનો સર્વોચ્ચ સસ્થા છે. સંસદમાં રાષ્ટ્રપતિ અને બે સદન લોકસભા અને રાજ્યસભનો સમાવેશ થાય છે.
અરજીમાં કહેવામાં આવ્યુ છે કે, રાષ્ટ્રપતિ પાસે કોઇ પણ સદનને બોલાવાનો અને સત્રવસાન સત્ર સમાપ્ત કરવાનો અધિકાર છે. એટલુ જ નહી અરજીમાં તર્ક આપવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકારે ઉદ્દઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિને આમંત્રણ પણ નથી આપવામાં આવ્યુ . જે અયોગ્ય છે.
સાજે જ અજીમાં દલીલ કરવામાં આવી છે કે, 'રાષ્ટ્રપતિ સંસદનું અભિંગ અગ છે. શિલાન્યાસમાં સમારોહમાં રાષ્ટ્રપતિને દુર કેમ રાખવામાં આવ્યા છે? હવે ઉદ્ધઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિને આણંત્રિત નથી કરવામાં આવ્યા સરકારનો આ નિર્મય યોગ્ય નથી."












Click it and Unblock the Notifications
