પુણેમાં ભયંકર રોડ દુર્ઘટના, 17 લોકોની મૌત, 13 ઘાયલ

Posted By:
Subscribe to Oneindia News

પુણેમાં સતારા મહામાર્ગ પર એક ભયંકર રોડ દુર્ઘટના થયી છે. જેમાં 17 લોકોની મૌત થઇ ચુકી છે અને 13 લોકો ઘાયલ થયા એવા સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ટ્રકમાં સવાર બધા જ મુસાફરો મજુર હતા, જે કર્ણાટક થી ટ્રકમાં બેસીને એમઆઈડીસી જઈ રહ્યા હતા. મળતી જાણકારી અનુસાર ટ્રક પલટવાને કારણે આખી દુર્ઘટના ઘટી હતી. હાલમાં ઘાયલ લોકોને ઉપચાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે મૃત્યુ પામનાર લોકોના શવ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.

pune
English summary
Pune 17 killed in a road accident on khandala mahamarg road

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.