Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પંજાબના આપ નેતાઓ પર 52 મહિલાઓએ લગાવ્યો યૌનશોષણનો આરોપ

આમ આદમી પાર્ટી આજકાલ પોતાના નેતાઓના કેરેક્ટરને કારણે ચર્ચામાં છે. આમ આદમી પાર્ટીની મુસીબતો પુરી થવુંનું નામ જ નથી. દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સંદીપ કુમારના સેક્સ સ્કેન્ડલથી પાર્ટી હજુ બહાર આવી જ ના હતી. ત્યાં જ પંજાબમાં એક આમ આદમી પાર્ટીના નેતા પર નોકરાણી સાથે બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો.

sexual harassment

આ બંને કેસ હજુ પુરા નથી થયા ત્યાં જ વધી એક નવી ખબર આવી રહી છે, જે આમ આદમી પાર્ટીની પંજાબમાં મુસીબત વધારી દેશે.

પંજાબની એક મહિલા નેતા અને પાર્ટીની પૂર્વ કન્વીનરએ આમ આદમી પાર્ટીના નેતાઓ પર 52 મહિલા કાર્યકર્તાઓ સાથે યૌનશોષણ કરવાનો આરોપ લગાવ્યો છે.

sexual harassment

અમનદીપ કૌર નામની આ મહિલા ફિરોઝપુરની રહેવાવાળી છે અને તેને દાવો કર્યો છે કે તેની પાસે 52 મહિલાઓની લેખિતમાં ફરિયાદ છે. જેમાં તેમને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમની સાથે થવાવાળા અન્યાય વિરુદ્ધ અવાઝ ઉઠાવ્યો છે. આ 52 મહિલાઓમાં તે પોતે પણ શામિલ છે જેમનું યૌનશોષણ થયું છે.

sexual harassment

આ મહિલાનું કહેવું છે કે મહિલાઓ પર પાર્ટીમાં થતા શોષણ વિરુદ્ધ તેમને પાર્ટીના હાઈ કમાન્ડ પાસે મદદ માંગી હતી. પરંતુ પાર્ટીએ મદદ કરવાને બદલે આખો મામલો દબાવી દેવામાં રસ દાખવ્યો. મહિલાએ કહ્યું કે પાર્ટીમાં સંદીપ કુમાર જેવા ઘણા દાનવો છે.

sexual harassment

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ પ્રેસ કોન્ફ્રન્સમાં પાર્ટી ઓબ્જેર્વર વિજય ચૌહાણ પર નોકરાણી સાથે બળાત્કારનો આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું કે વિજય ચૌહાણે બળાત્કાર કર્યા પછી નોકરાણીને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

sexual harassment

પાર્ટી વિધાયક દેવેન્દ્ર સહરાવતે હાલમાં જ અરવિંદ કેજરીવાલને પત્ર લખીને ટિકિટના બદલે મહિલાઓનું યૌનશોષણ કરવાનો પંજાબના મોટા નેતાઓ પર આરોપ લગાવ્યો હતો.

sexual harassment
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X