પંજાબ: બઠિંડા-ચંદીગઢ હાઇવે પર ઘણી ગાડીઓ એક બીજા સાથે ટકારાઇ, લોકો થયા ઘાયલ
પંજાબના બંઠીંડા-ચંદીગઢ રાષ્ટ્રીય ધોરી રાજમાર્ગ પર ઘણી ગાડીઓના એક બીજા સાથે ટકરવાથી ઘણા લોકો ઘાયલ થઇ ગયા હતા. એટલે પ્રભારી રવિન્દ્ર સિહ એ જણાવ્યુ હતુ કે, એક કાર બંઠીડાની તરફથી આવી રહી હતી. અને તેને બઠીંડા તરફ જઇ રહેલી ચાર અન્ય કારને ટક્કર મારી હતી. ત્યાર બાદ ત્યાં લોકોમાં હંગામો મચી ગયો હતો. આઘયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

મીડિય રિપોર્ટ અનુસાર સાંજે ચંદીગઢ હાઇવે પર એક માઇક્રો કારે બંઠીડાથી ચંડીગઢ તરફ આવી રહેલી કારને અચાનક સંતુલન બગડતા ડિવાઇડર પાર કરીને લડક લેનની વિપરીત દિશામાં ચાલી ગઇ હતી. જેના પર ચંડીગઢથી આવી રહેલી 4 અન્ય કાર તેની સાથે ટકરાઇ ગઇ હતી ટક્કર એટલી તેજ હતી કે, બે કારના કચડ ઘાણ નીકળી ગયો હતો .
જાણકારી અનુસાર તમામ કારમાં કુલ 15 લોકો સવાર હતા. જેમા મહિલા અને બાળકોને પણ સમાવેશ થાય છએ . માહિતી મળતા જ સ્થાનીક લોકો ત્યાં પહોચી ગયા હતા. ત્યાર બાદ તમામ ઘઆયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ ઘટનામાંકોઇ જાન હાની થઇ નથી. તમામ પીડિતના પરીવારને માહિતી આપી દેવામં આવી છે.












Click it and Unblock the Notifications
