CM માનની પત્નીએ ગુરપ્રિત કૌરે વિરોધીયો પર કર્યા પ્રહાર, કહ્યું- માન સાહેબ મિશન પર છે, કમિશન પર નહી
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પત્ની ડો. ગુરપ્રીત કૌર માને તેમના વિરોધીઓ પર કટાક્ષ કર્યો છે. પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા ગુરપ્રીત કૌરે લખ્યું છે કે વિરોધીઓ માટે જરૂરી માહિતી, માન સાહેબ તેમના મિશન પર છે, કમિશન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પત્ની ડો. ગુરપ્રીત કૌર માને તેમના વિરોધીઓ પર કટાક્ષ કર્યો છે. પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા ગુરપ્રીત કૌરે લખ્યું છે કે વિરોધીઓ માટે જરૂરી માહિતી, માન સાહેબ તેમના મિશન પર છે, કમિશન પર નહીં.

ઉલ્લેખનીય છે કે પંજાબના મુખ્યમંત્રીના પત્ની ડો.ગુરપ્રીત કૌર માન રાજનીતિમાં રસ લઈ રહ્યા છે અને મુખ્યમંત્રી વતી તેઓ પંજાબના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે.
ડૉ. ગુરપ્રિત માનનું કહેવું છે કે પંજાબની બગડેલી વ્યવસ્થાને સુધારવામાં થોડો સમય લાગશે, પરંતુ વિરોધીઓ ખોટો પ્રચાર કરીને પંજાબનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
