Punjab News : માન સરકારે કરી 15 IAS અને 16 PCS અધિકારીઓની બદલી

Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર કાયદા અને સુરક્ષા ક્ષેત્રે ઘણી સારી કામગીરી કરી રહી છે.

Punjab News

આ અંતર્ગત પંજાબમાં મોટા વહીવટી ફેરબદલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પંજાબમાં 15 IAS અને 16 PCS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. પંજાબ સરકાર દ્વારા આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X