પંજાબઃ અકાલી દળને લાગ્યો મોટો ઝટકો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આપમાં થયા સામેલ

Punjab News: પંજાબમાં શિરોમણી અકાલી દળને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) એ અકાલી દળને જોરદાર ઝટકો આપ્યો છે. મોટી સંખ્યામાં અકાલી કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા.

આમ આદમી પાર્ટીની જનહિતકારી નીતિઓને જોઈને સોમવારે મોટી સંખ્યામાં અકાલી દળના કાર્યકરોએ આપનું ઝાડુ હાથમાં લીધું હતું. બરનાલા મ્યુનિસિપલ કાઉન્સિલના ભૂતપૂર્વ અધ્યક્ષ પરમજીત સિંહ ધિલ્લોન, વર્તમાન કાઉન્સિલર જસવીર કૌર ધિલ્લોન સહિત મોટી સંખ્યામાં અકાલી કાર્યકરો આપમાં જોડાયા હતા.

hayer

પંજાબના રમતગમત મંત્રી ગુરમીત સિંહ મીત હેયરની હાજરીમાં અકાલી કાર્યકરોઆપમાં જોડાયા. આ દરમિયાન તેમણે લોકોને સંબોધિત પણ કર્યા હતા. અકાલી કાર્યકરો આપમાં જોડાવાથી પાર્ટીની તાકાત વધુ વધશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X