Punjab News: માન સરકારના મંત્રી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે, કરશે આરોગ્ય સુવિધાઓની સમીક્ષા

Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે.

પંજાબ સરકાર કાનુન વ્યવસ્થા જાળવી રાખવા માટે આરોગ્ય ક્ષેત્રે પણ ઘણી સારી કામગીરી કરી રહી છે. પંજાબના લોકોને સારી સ્વાસ્થ્ય સુવિધાઓ આપવાનું માન સરકારનું મિશન ચાલુ રહેશે. જે અંતર્ગત પંજાબના આરોગ્ય મંત્રી ડૉ. બલબીર સિંહ આજે સિવિલ હોસ્પિટલ જલંધરની મુલાકાત લીધી હતી.

Punjab News

ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓના અપગ્રેડેશનને લઈને બેઠક યોજાશે. જે દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર અને સિવિલ સર્જન સહિતના તબીબો સાથે પણ વાતચીત કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X