panjab university president polls : આપ સાંસદ રાઘવ ચડ્ડાએ આપ્યો ખાસ સંદેશ
પંજાબ યુનિવર્સિટી પ્રેસિડેન્ટની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીત હાંસલ કરીને એક નવી ઇનિંગ્સની શરૂઆત કરી હતી. પંજાબ યુનિવર્સિટી પ્રેસિડેન્ટની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS એ જીત નોંધાવી છે.
panjab university president polls : પંજાબ યુનિવર્સિટી પ્રેસિડેન્ટની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીત હાંસલ કરીને એક નવી ઇનિંગ્સની શરૂઆત કરી હતી. પંજાબ યુનિવર્સિટી પ્રેસિડેન્ટની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS એ જીત નોંધાવી છે.

આ સાથે આજે સાંસદ રાઘવ ચડ્ડાએ આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખના ચેમ્પિયન્સ સાથે મુલાકાત કરી હતી. આ તસવીરો શેર કરતા રાધવ ચડ્ડાએ લખ્યું કે, તમે વિદ્યાર્થી પાંખના ચેમ્પિયન્સ છો, ઇન્કલાબના યુવાન મશાલધારકો સાથે મુલાકાતનો અવસર મળ્યો, જેમણે પંજાબ યુનિવર્સિટીની ચૂંટણીમાં મજબૂત ગણાતા ભાજપને હરાવી દિધો છે. તેમણે જીત સાથે તેમની આ તેમની શરૂઆત છે.












Click it and Unblock the Notifications
