સજાની જાહેરાત બાદ રાહુલ ગાધીની સસંદ સસદ સભ્યત ખતમ: કપિલ સિમ્બલ
Rahul Gandhi પૂર્વ કોગ્રેસ નેતા અને સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિમ્બલે દાવો કર્યો છે કે, રાહુલ ગાધીને સાંસદ તરીકને પદ પોતાની રીતે જ સમાપ્ત થઇ ચૂક્યુ છે. જેવી રીતે કોર્ટે તેમને બે વર્ષની સજા સંભળાવી છે. ત્યાર બાદ તેની સંસદની સભ્યતા પોતાનીરીતે જ સમાપ્ત થઇ ગઇ છે. જણાવી દઇએ કે, રાહુલ ગાધીએ પીએમ મોદીના સરનેમનો ઉલ્લેખ કરતા તેમની તુલના લલિત મોદી અને નીરવ મોદી સાથે કરી હતી. ત્યાર બાદ તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલાની સુનવણી કરતા ગુજરાતની કોર્ટમાં રાહુલ ગાધીને બે વર્ષની સજા સંભળાવામાં આવી છે. રાહુલ ગાધીને બે વર્ષની સજા સભળાવી છે. જો કે રાહુલ ગાધીને આ મામલામાં જમાનત મળી ગઇ છે. તેમની સજાને 30 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. કેમ કે, તે આ નિર્ણય વિરુધ અપીલ કરવા માગે છે.

આ મામલે કપિલ સિમ્બલે જણાવ્યુ હતુ કે, મે કોર્ટનો આદેશ નથી વાચ્યો મને નથી ખબર કે, કોર્ટનો આદેશ શુ છે. પરંતુ કાયદો કહે છે કે, જો કોઇ પણ ગુન્હામાં તમે દોષી સાબિત થાવ છો અને તમને બે વર્ષની સજા થાય છે તો તમારી સંસદની સભ્યતા રદ્દ થઇ જાય છે. સજાના એલાન બાદ તે સાસંદની સીટ ખાલી થઇ જાય છે કાયદા અનુસાર સ્પીકર તેને લાગુ કરશે. આ સાથે જ કપિલ સિમ્બલે કોર્ટના નિર્ણયને બિજાર ગણાવતા કહ્યુ કે, જો કોઇ વ્યક્તિ નિવેદન આપે છે અને તેને બે વર્ષની સજા સંભળાવામાં આવે છે તો તે અજીબ છે.
ઉલ્લેખનીય બાબત છે કે, જેવી રીતે રાહુલ ગાધી વિરુદ્ધ કોર્ટમાં સજાની જાહેરાત થઇ છે. ત્યાર બાદ કોગ્રેસના ટોચના નેતૃત્વને બોઠક કરી અે 24 માર્ચે સમગ્ર દેશમાં વિપક્ષ દળોની બેઠક બોલાવી છે. કોગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યુ કે, અમે તેને મોટો મુદ્દો બનાવીશુ.












Click it and Unblock the Notifications
