રાહુલનું દમદાર ભાષણ, કોંગ્રેસને મીટાવનારા પોતે મટી જશે

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 17 જાન્યુઆરી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટિને સંબોધિત કરતા કાર્યકરોને પોતાની સરકારની કાર્યસિદ્ધિઓ યાદ અપાવી અને વિપક્ષ પર પણ જોરદાર વરસ્યા. રાહુલ ગાંધી જ્યારે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધી રહ્યા હતા તો તેમનામાં ભારે ઉત્સાહ અને જોશ જોવા મળ્યો હતો. તેમજ પાર્ટીના કાર્યકરો પણ તેમના ગરમીભર્યા ભાષણથી ખુશ થઇ ગયા હતા.

આવો જોઇએ રાહુલ ગાંધીના ભાષણના કેટલાંક અંશો...

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ વડાપ્રધાન પદ અંગે જણાવ્યું કે આજે દરેક સ્થળે તેની ચર્ચા થઇ રહી છે. હું આપને જણાવવા માગુ છું કે ભારતના સંવિધાનમાં લખાયું છે કે વડાપ્રધાનને મેમ્બર ઓફ પાર્લામેન્ટ ચૂંટે છે. હું તમારા માટે ચૂંટણી લડીશ અને જે પણ કાર્ય મને સોંપાશે તે હું કરીશ. પરંતુ આપણે સંવિધાન અનુસાર કાર્ય કરીશું.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ જણાવ્યું કે અમારી પાર્ટીનો વિચાર હજારો વર્ષ જૂનો છે, આ વિચાર મહાન અશોક રાજામાં હતી, ગુરુનાનકમાં હતી, અકબરમાં હતી. આપ ભારતનો ઇતિહાસ જુઓ આપને આ વિચાર જોવા મળશે.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ વિપક્ષ પર હુમલો કરતા જણાવ્યું કે આ લોકોનું માર્કેટિંગ એટલું સારું છે કે ટાલ્યાઓને પણ કાસકા વેચી આવે. હવે જે આવ્યા છે તેઓ ટાલ્યાઓને હેર કટિંગ આપી રહ્યા છે.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

રાહુલે જણાવ્યું કે બેંકોનું રાષ્ટ્રીયકરણ હોય કે મનરેગા હોય. અમે જ સામાન્ય માનવીને મજબૂત બનાવવાના પગલા ભર્યા છે.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

અમે માહિતીનો અધિકાર કાયદો લાવ્યા, ત્યારે અમારી પર આવું કરવાનું પ્રેસર પણ ન્હોતું. અમે સામાન્ય માનવીને શક્તિશાળી બનાવ્યો છે.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

અમે છેલ્લા દસ વર્ષોમાં 14 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લઇને આવ્યા છીએ. આ ઉપરાંત દેશમાં 70 કરોડ લોકો એવા છે, જેમના ઘરમાં કોઇ બિમાર થઇ જાય છે, તો કોઇ ગરીબ થઇ જાય છે. હવે અમે એવા સિસ્ટમને બનાવીશું જેના પગલે ગરીબને શિક્ષણ મળશે. અમારો બીજો ધ્યેય એ રહેશે કે ગરીબોને ઘર આપીશું. અમે આપના સ્વાસ્થ્ય માટે કાર્ય કરીશું.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

હું ઇચ્છું છું કે એક દિવસ એવો આવે જ્યારે એઆઇસીસીની મીટીંગમાં અડધો હોલ મહીલાઓથી ભરેલો હોય. જેટલા પણ કોંગ્રેસ શાસિત રાજ્યો છે, તેમાંથી અડધા રાજ્યોમાં મહિલા મુખ્યમંત્રી બનશે. હું મહિલાઓને કહેવા માગુ છું કે કોંગ્રેસ પાર્ટી આપને મહત્વ આપશે. આપનું સન્માન કરશે.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

અમારે આવતા ત્રણ મહિનામાં સંસદમાં છ બિલ પાસ કરાવવાના છે, અમે પૂરેપૂરું જોર લગાવી દઇશું. વિપક્ષમાં બેઠેલા લોકો આ બિલ પાસ થવા દેવા નથી માગતા, પરંતુ અમે દેશ માટે આવું કરીશું.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

રાહુલે વડાપ્રધાનને જણાવ્યું કે હવે 9 સિલિન્ડરથી કામ ચાલી શકે તેમ નથી, આપણે સબસિડીવાળા રાંધણ ગેસના બાટલાની સંખ્યા વધારીને 12 કરવી જોઇએ.

-

રાહુલ ગાંધીએ વડાપ્રધાન પદ અંગે જણાવ્યું કે આજે દરેક સ્થળે તેની ચર્ચા થઇ રહી છે. હું આપને જણાવવા માગુ છું કે ભારતના સંવિધાનમાં લખાયું છે કે વડાપ્રધાનને મેમ્બર ઓફ પાર્લામેન્ટ ચૂંટે છે. હું તમારા માટે ચૂંટણી લડીશ અને જે પણ કાર્ય મને સોંપાશે તે હું કરીશ. પરંતુ આપણે સંવિધાન અનુસાર કાર્ય કરીશું.

- રાહુલ ગાંધીએ જણાવ્યું કે અમારી પાર્ટીનો વિચાર હજારો વર્ષ જૂનો છે, આ વિચાર મહાન અશોક રાજામાં હતી, ગુરુનાનકમાં હતી, અકબરમાં હતી. આપ ભારતનો ઇતિહાસ જુઓ આપને આ વિચાર જોવા મળશે.

- રાહુલ ગાંધીએ વિપક્ષ પર હુમલો કરતા જણાવ્યું કે આ લોકોનું માર્કેટિંગ એટલું સારું છે કે ટાલ્યાઓને પણ કાસકા વેચી આવે. હવે જે આવ્યા છે તેઓ ટાલ્યાઓને હેર કટિંગ આપી રહ્યા છે.

- રાહુલે જણાવ્યું કે બેંકોનું રાષ્ટ્રીયકરણ હોય કે મનરેગા હોય. અમે જ સામાન્ય માનવીને મજબૂત બનાવવાના પગલા ભર્યા છે.

- અમે માહિતીનો અધિકાર કાયદો લાવ્યા, ત્યારે અમારી પર આવું કરવાનું પ્રેસર પણ ન્હોતું. અમે સામાન્ય માનવીને શક્તિશાળી બનાવ્યો છે.

- અમે છેલ્લા દસ વર્ષોમાં 14 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લઇને આવ્યા છીએ. આ ઉપરાંત દેશમાં 70 કરોડ લોકો એવા છે, જેમના ઘરમાં કોઇ બિમાર થઇ જાય છે, તો કોઇ ગરીબ થઇ જાય છે. હવે અમે એવા સિસ્ટમને બનાવીશું જેના પગલે ગરીબને શિક્ષણ મળશે. અમારો બીજો ધ્યેય એ રહેશે કે ગરીબોને ઘર આપીશું. અમે આપના સ્વાસ્થ્ય માટે કાર્ય કરીશું.

- હું ઇચ્છું છું કે એક દિવસ એવો આવે જ્યારે એઆઇસીસીની મીટીંગમાં અડધો હોલ મહીલાઓથી ભરેલો હોય. જેટલા પણ કોંગ્રેસ શાસિત રાજ્યો છે, તેમાંથી અડધા રાજ્યોમાં મહિલા મુખ્યમંત્રી બનશે. હું મહિલાઓને કહેવા માગુ છું કે કોંગ્રેસ પાર્ટી આપને મહત્વ આપશે. આપનું સન્માન કરશે.

- અમારે આવતા ત્રણ મહિનામાં સંસદમાં છ બિલ પાસ કરાવવાના છે, અમે પૂરેપૂરું જોર લગાવી દઇશું. વિપક્ષમાં બેઠેલા લોકો આ બિલ પાસ થવા દેવા નથી માગતા, પરંતુ અમે દેશ માટે આવું કરીશું.

- રાહુલે વડાપ્રધાનને જણાવ્યું કે હવે 9 સિલિન્ડરથી કામ ચાલી શકે તેમ નથી, આપણે સબસિડીવાળા રાંધણ ગેસના બાટલાની સંખ્યા વધારીને 12 કરવી જોઇએ.

English summary
Congress vice president Rahul Gandhi is addressing AICC meet in Delhi, said BJP do not know history of India.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.